________________
(૩૪૬)
ના કોકીપુત્ર રહેતેા હતેા. તેના ઉત્તમ ગુણાથી રજિત થઈ સમુદ્રદરો, ધનદત્ત સાથેને વિવાહ તેાડીને શ્રીકાંતની સાથે ગુણવતીને પરણાવી દીધી.
આ વાતની ખબર વિપ્ર વામદેવને મળી. તેણે પોતાના ખાળમિત્ર વસુદત્તને કહ્યું, હા ! હા ! મિત્ર. જે તે ખરા. સમુદ્રદત્તે કેટલુ બધું અકાર્યોં કર્યુ છે ? તેણે પેાતાની પુત્રી, ધણી પ્રાર્થનાથી તારા મોટા ભાઈને આપી હતી; વચનથી ભ્રષ્ટ થયેલા તે 'ધી મનુષ્યે હુમાં તે પુત્રીને શ્રીકાંત સાથે પરણાવી દીધી છે. ઇત્યાદિ વચનરૂપ ઈંધણુાંઆથી વસુદત્તને કાપાગ્નિ પ્રજ્વલિત થયેા. સ્વાભાવિક રીતે પણ તે અભિમાની તેા હતેા જ, તેમાં આ વિપ્ર ઉશ્કેરનાર મળ્યું.
તેણે વામદેવને કહ્યું. મિત્ર ! હું શ્રીકાંતની ખબર લઇશ. દુનિયામાં અવજ્ઞા થવી તેના સમાન મનુષ્યાને જીવતા ખાળનાર બીજું કયું દુ:ખ ? તેનું જીવવું તે ન જીવવા ખરાબર છે. જનનીને કલેશ આપનાર તેવાં મનુષ્યાને જન્મ દુનિયા ઉપર ખેાજા સમાન છે. આ અપમાન હું સહન નહિ કર.. જરૂર તેનું વેર લઈશ.
ક્રાલથી અંધ થયેલા વસુદો, અવસર મળતાં જ શ્રીકાંત ઉપર જોરથી ખડ્ગના પ્રહાર કર્યાં, શ્રીકાંતે પણ તરત જ તેના ઉપર તરવારના પ્રહાર કર્યાં.
આ પ્રમાણે તે ગુવતીને માટે અત્યારથી વેરના અકરા છુટયા, તે અંકુરાએ આગળ વધતાં, સીતાજી માટે રાવણુ અને રામચંદ્રના યુદ્દો કરાવવારૂપ ભયંકર વૃક્ષનું રૂપ પકડયું.
ખડ્ગના તીવ્ર પ્રહારથી અન્યાઅય બન્ને જણાં ઘાયલ થઇ આત્` ધ્યાને મરણ પામી વનમાં મૃગણે ઉત્પન્ન થયા.
પતિન! મરજીથી ગુણુવતીને ઘણા શાક થયેા. શાક કરતી પુત્રીને તેના પિતાએ દિલાસો આપી સમજાવી કે, પુત્રી ! તું ખેદ નહિ કર. આ સર્વ પાપનાં કૂળ છે. તું ધમ કર. થયું તે ન થવાતું નથી, ક્રની અધિકતાથી યા વિષમતાથી તે ધમમાં ઉભાળ ન થઇ.