________________
(૩૪૮ )
માટે તેમજ પોતાના બચાવ માટે મનુષ્યાએ રાત્રિભોજન ન કરવું” જોઇએ. રાત્રે ભાજનમાં માંખી, જૂ, જ઼ીડીયેા, કરેાળીયાની લાળ પ્રમુખ આવી જાય તેા વમન, જળેાદર, બુદ્ધિને નાશ અને કાઢ પ્રમુખ રાગો ઉત્પન્ન થાય છે.
દુ:ખી કે સુખી મનુષ્યાને ધમ અર્થે અવશ્ય પ્રયત્ન કરવા જોઇએ. ધર્માંથી મનુષ્ય સુખી થાય છે. ધની ધમ થાય તેમ કાંઇ નથી. ધર્મનાં સાધના મન, વચન અને શરીર, આ ત્રણ મુખ્ય છે, માટે હે મહાનુભાવ ! તું ધમ સાધન કર. તારું`સ દુઃખ દૂર થશે તારા આત્માને શાંતિ મળશે.
ત્યાદિ કહીને મુનિઓએ તેને ગૃહસ્થાને લાયક ધ' સંભળાવ્યેા. ધમ સાંભળી, ભવિષ્યની સારી આશ માટે ધનો ગૃહસ્થના ખાર વ્રત અંગીકાર કર્યા',
ગૃહસ્થનનુ સારી રીતે પાલન કરીતે, ધનદત્ત સમાધિપૂર્વક મરણ પામી સૌધ નામના પહેલા દેવલેાકમાં દેવપણે ઉત્પન્ન થયા. આ ભારતવર્ષના રત્નપુર શહેરમાં મેરૂપ્રભ નામના શ્રેષ્ઠી રહેતા હતા. તે ધનદત્તને વ, સૌધ દેવલાકનુ એ સાગ પમનુ આયુષ્ય પૂર્ણ કરો, મેરૂપ્રભુ કોષ્ટીને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયા. તેનુ નામ પંકજમુખ રાખવામાં આવ્યું. થે!ડા જ વખતમાં તે અનેક 'કળાઓમાં પ્રવિણુ થયે!. અલ્યાવસ્થામાં જ સદ્ગુરુના સાગે જીવાદિ તત્વનું જ્ઞાન તેણે મેળવ્યુ` હતુ`. બાલ્યાવસ્થામાં દૃઢ સંસ્કારથી તે વિશેષ પ્રકારે પરાપકારી અને દયાળુ થયા. વખતના વહેવા સાથે ઉદ્ય · સૌભાગ્ય અને રૂપલાવણ્યતાવાળી યુવાન વય પામ્યા, એક દિવસ કેટલાએક મિત્રાને સાથે લઇ, અશ્વ ખેલાવવા નિમિત્તે શહેરની બહાર આવેલા નંદનવન તરફ્ ગયેા. અશ્વ ખેલાવતાં નજીક પ્રદેશમાં જરાથી જર્જરિત દેહવાળા એક જીણુ વૃષભ તેના દેખવામાં આવ્યે.
આ અતિ દુ′ળ હતા. તેના શરીરની ધાતુ ક્ષીણુ થયેલી હતી. શરીરમાં હાડકાં અને ચામડી બે વિશેષ દેખાતા હતા. તેનું