________________
(૩૪૫)
જેમ આંધળા મનુષ્ય દેખતા પાંગળા મનુષ્યના ખભા ઉપર એસી વન દાવાનળના પાર પામી શકે છે તેમ આંધળી ક્રિયા પોંગળારૂપ દેખતા જ્ઞાનની મદદથી, ભવ વનદાહતા પાર પામે છે.
જ્ઞાન પ્રકાશક છે, સયમ આવતાં કર્મને શકનાર છે અને ધ્યાનાદિ તપ પૂર્વ કમને કાઢી નાંખનાર છે. આ ત્રણેના એક સાથેના યેાગથી વીતરાગ દેવાએ મેાક્ષ થવાનું કહ્યું છે.
ચારિત્ર વિનાનું જ્ઞાન, શ્રદ્ધા વિના મુનિવેશતું ગ્રહણ અને સયમ વિનાના તપ એ નિર્વાણુ કાય માં નિષ્ફળતા પામે છે. સદાચરણની મુખ્યતાવાળું જ્ઞાન, શ્રદ્ધાન સહિત યુનિવેશનું ગ્રહણુ અને સંયમ સહિત કરાતે તપ, આ ત્રણથી ભવતા ક્ષય થાય છે.
જ્ઞાન, દર્શીન, ચારિત્રરૂપ ત્રણ રત્નેને એકીસાથે ધારણ કરનાર મનુષ્યા દુર્લભ છે. આ ત્રણે રત્નનું સાથે . આરાધન કરનાર જીણુ - વૃષભની માક, ક્રમે, મનુષ્ય, દેવ અને મેક્ષનાં સુખ પામે છે. વૃષભ.
આ ભારતવષ માં ક્ષેમ-કુશળતાના સુર કારણેાથી ભરપૂર ક્ષેમપુરી નામની નગરી હતી. તે નગરીમાં ન્યાય અને વિનયાદિ ગુણામાં પ્રવીણ નયદત્ત નામના કોષી રહેતા હતા.
શીયલ આદિ ગુણાથી પતિને આનંદ આપનાર વસ્તુના નામની તેને પત્ની હતી. ધનવ્રુત્ત અને વસુદત્ત નામના તેમને મે પુત્રા હતા. જ્યેષ્ઠ પુત્ર ગુણવાન હતા, નાના પુત્ર વિદ્યાનેામાં માન પામવા ચેાગ્ય હતા છતાં તેમાં માનપાન કાંઇક અવગુણુ હતા.
બાલ
વસ્વભાવવાળા વામદેવ નામને વિપ્ર, તે શ્રેષ્ઠીપુત્રે. મિત્ર હતા. 'તે શહેરમાં સમુદ્રદત્ત નામનેા ધનાઢય શ્રોણી રહેતા હતા. તેને ગુણુવતી નામની ગુવાન પુત્રી હતી. આ પુત્રીના વિવાહ નયદત્ત શેઠના પુત્ર ધનદત્તની સાથે, ગુણવતીના પિતાએ અનેક જન સમક્ષ મહાન ગૌરવથી કર્યાં હતા.
તે શહેરમાં લક્ષ્મીવાન, ગુણવાન અને રૂપવાન શ્રીકાંત નામ