________________
(૩૪૪)
चारितं तु हविज्जत विरमणं सावज्जजोगेहि जं । अभो रयणतिगं सित्रफलं गिन्छेह सच्चे अणा ॥ १ ॥
તીથ કરપ્રણીત સિદ્ધાંતમાં કુશળતા, તેને જ્ઞાન કહે છે. તે જ વીતરાગના વચનમાં અતિશય નિર્માળ રુચિ (શ્રદ્ધા-ઈચ્છા) તે સદંશ'ન કહેવાય છે. સાવઘ ( સપાપ ) યોગાથી વિરમવું તે ચારિત્ર છે, હું ભવ્યે ! સચેતને! ! મેક્ષળ આપનાર આ ત્રણુ રત્નાનું તમે ગ્રહણ કરો.
हयं नाणं कियाहीणं, हया अन्नाणीएत किया । पासंतो पंगुलो हढो, धावमाणा अ अंधओ ॥ १ ॥
ક્રિયા વિનાનું જ્ઞાન હણાયેલું છે અને અજ્ઞાનીઓની ( જ્ઞાન વિનાની ) ક્રિયા હણાયેલી છે. દેખતાં છતાં પાંગલે બળી સુએ ત્યારે આંધળા દોડવાથી મરણ પામ્યા.
જાણવા પ્રમાણે વત્તન નહિં કરનારા જ્ઞાનીઓને પણ સદ્ગતિની પ્રાપ્તિ દુભ છે. દાવાનળ નજીક આવ્યેા છે. તેનામાં ખાળવાને ગુણ્ છે તે બાળી નાખશે. ઇત્યાદિ જાણવા છતાં અને નજરે દેખવા છતાં પણ પાંગળા માણુસ દવાનળમાં બળીને મરણ પામે છે. પાંગળા સમાન ચાલવાની ક્રિયા ન કરનારા ( ઉત્તમ આચરણરૂપ ચારિત્ર ક્રિયા ન પાળનારાએ ) એકલા જાણપણાથી ફાયદો મેળવી શકતા નથી. તેવી જ રીતે વનમાં લાગેલા દાવાનળથી બચવા માટે એક આંધળેા માણુસ આમતેમ દોડવારૂપ ક્રિયા કરી રહ્યો છે. પણ આંખે દેખતા ન હોવાથી દાવાનળ કઇ બાજુ છે અને મારે તેમાંથી બચવા માટે કયા રસ્તા તરફ થઇને જવુ? તે ન જાણુને હાવાથી તે પણ દાવાનળથી બચી શકતેા નથી. આ દૃષ્ટાંતે તત્ત્વાતત્ત્વને જાણુવારૂપ અને આવને રોકવાના તથા ક્રમને નિરવાના જ્ઞાનને નહિ જાણતાં-એટલે જ્ઞાન વિનાના આંધળાઓ-એકલી ક્રિયા કરવારૂપ પ્રવૃત્તિ કરનારા તે પણુ ભવદાવાનળને પાર પામી શકતા નથી.