________________
( ૩૪૨)
કદાચ તેવી તીવ્ર ભાવનાના અભાવે મેાક્ષ ન પામી શકે તથાપિ વિમાની કે દેવ સિવાય અન્ય ગતિનું આયુષ્ય બાંધતા નથી. અરે ! એક દિવસ તા દૂર રહેા પણ એક મુદ્દત જેટ્લા વખતના ચારિત્રમાં પણ અનેક ભવેાનાં પાપા ખપાવી શકાય છે. દ્રવ્યચારિત્ર સિવા ય પરિણામની વિશુદ્ધતાથી ભાવ ચારિત્ર પણ પામી શકાય છે, અને અંત દૂત માં અનેક ભવાનાં કર્યાં ખખાવવાં તે ભાવચારિત્રથી જ ખપાવાય છે. ભાવચારિત્રનું એટલું બધુ બળ છે કે-કોણી આરૂઢ થયેલાની વિશુદ્ધિમાં આ દુનિયાના જીવાનાં કર્યાં નાખવામાં આવે તે પણ તે બળીને ભસ્મીભૂત થાય છે. જીએ કે તેમ બનતું નથી કારણ કે જીવા પેાતાનાં કમ` પોતે જ ભાગવે છે. છતાં આત્મબળતી વિશુદ્ધિનું સામર્થ્ય હું આપને કહુ છું કે તે હદથી વધારે છે
ચારિત્ર સિવાય એકલાં જ્ઞાન, દર્શન ક્ષણમાત્રમાં મોક્ષપદ આપતાં નથી. અને ચારિત્ર સહિત જ્ઞ.ન, દન ક્ષણ માત્રમાં મેક્ષ પદ્મ આપે છે. જ્ઞાન, દર્શનની સાથે ચારિત્ર હોય અગર ન પણ હોય, પણ જો ચારિત્ર ડેય તેા જ્ઞાન, દર્શન અવશ્ય હોય છે.
હે રાજન ! તમે ધન્યભાગ્ય છે કે હજી એક મહિના જેટલું લાંબું આયુષ્ય ધરાવા છે, માટે હવે તે નિવિઘ્નપણે જેમ બને તેમ ઝડપથી આત્મસાધનમાં ઉજમાળ થાઓ.
પ્રધાને વિવિધ પ્રકારે હિમ્મત આપવાથી રાજાને સહતેષ થયે!. પુત્રને રાજ્યાભિષેક કરી રાજ્ય સ્વાધીન કર્યું. જિનભુવનમાં અષ્ટાહ્નિક મહેત્ર શરૂ કરાવ્યેા.
રાજાએ છેવટની સંથારાપ્રવજ્યા અંગીકાર કરી એટલે એક સ્થળે એસી પાંચ મહાવ્રત અંગીકાર કર્યા, યાવત્ જીવંત આહારને ત્યાગ કર્યાં. તે સ્થાનથી અમુક કારણ કે હૃદ સિવાય ઉવુ, એસવું કે હરવુ ફરવું બંધ કર્યું. સર્વ મમત્વને ત્યાગ કર્યાં. સ કારતી આશાઓને વિસારી મૂઠ્ઠી. અહંકારને પણ મૂઠ્ઠી દીધા. કેવળ ધર્મધ્યાનમાં જ લીન રહેવાના દૃઢ નિશ્ચય કર્યો. સિદ્ધાંતનુ