________________
( ૩૩૯ )
પ્રમાદવડે કે કયાયિત પરિણામે-પાંચ ઇંદ્રિયા, શક્તિ અને આયુષ્યાદિ પ્રાણના નાંશ કરવા કે વર્તમાન શરીરથી જીવને જુદે કરવે તેનું નામ હિંસા છે, અને તે તું મરણુ કહેવાય છે. આ પ્રમાણે સંક્ષેપમાં
જીવનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે.
હે રાજન્ ! આ પ્રમાણે વિચાર કરતાં નાસ્તિકવાદ સર્વથા અ યેગ્ય અને અહિતકારી છે. તેને ત્યાગ કરી વિવેકપૂર્વક સતક્રિયામાં આદર કરવા એ નિરંતરને માટે સુખનેા માગ છે.
કેવળી ભગવાનના મુખથી પેાતાના પિતાનું દારૂણ દુર્ગંતિમાં જવાપણું સાંભળી, તેમજ નાસ્તિકવાદનાં કડવાં ફૂલ જાણી હરિશ્ચ ંદ્ર રાજા સંસારમાંથી વિરક્ત થયે. ગુરુને નમસ્કાર કરી પેાતાને મદરે આવી પુત્રને રાજ્યાભિષેક કર્યો. સુબુદ્ધિને કહ્યું-હું હમણાં ગુરૂમહારાજ પાસે ચારિત્ર ગ્રહણ કરીશ. તમે મારા પુત્રને મારી માફક ધર્માં પદેશ આપજો.
66
સુબુદ્ધિએ કહ્યું. મહારાજ ! હુ` આપતી સાથે જ ચારિત્ર લગ્ન. ધમ સાંભળ્યાનું ફળ વિરતિ જ છે. મારામાં કેવળ પાપદેશે પાંડિત્ય’ નથી. આપના કુમારને મરાપુત્ર ધર્મોપદેશ આપી જાગૃત રાખશે. રાજાએ તે વાત માન્ય રાખી, રાજા અને પ્રધાને મળતા ગૃહની માફક રાજ્યવાસને ત્યાગ કરી, વૈરાગ્યથી ચારિત્ર લીધું.
ગુરૂરાજની સેવામાં તત્પર રહી, ચિરરકાલ સંયમ સમ્રાજ્ય પાલન કરતાં અષ્ટ ક। ક્ષય કરી બન્ને મહાત્માઓ નિર્વાણુ
પદ પામ્યા.
મહારાજા મહામળ ! આ રાજા પછી તમારા વંશમાં પ્રચંડ પરાક્રમી 'ડ રાજા થયેા. તેને સૂર્યની માફક પ્રતાપી મણિમાલો પુત્ર થયે।. આ દંડ રાજા પુત્ર, સ્ત્રી, ધનાદિકમાં ધણી મૂર્છા રાખતા હતા. ધર્મથી પરમુખ રહી તેણે પોતાનુ જીવન મમત્વભાવમાં પૂર્ણ કર્યું. ભરણુ ૫ મી તે પેાતાના શ્રીગૃહમાં ( ખજાના ઉપર ) અજગરષણે ઉત્પન્ન થયે!. તે શ્રીગૃહમાં જે કાઇ પ્રવેશ કરતું તેને તે અજગર મારી
।