________________
(૩૨) મલ ગુણ કહેવાય છે અને પડિલેહણ પ્રમાજનાદિ ઊત્તરગુણ કહેવાય છે. અથવા ચરણ સિત્તરી કરણસિત્તરી (કિયા)રૂપ ચારિત્ર બે પ્રકારે કહેવાય છે.
वयसमणधम्मसंजम वेयावचं च बंभ गुत्तीओ नाणाइतियं तवकोह निग्गहाई चरणमेयं १
વ્રત ૫. યતિમ ૧૦. પૈયાવચ્ચ ૧૦. સંયમ ૧૭. બ્રહ્મથર્ય , મને ગુપ્તિ 1. વચનગુપ્તિ ૧. કાયગુપ્તિ ૧. જ્ઞાન ૧. દર્શન ૧. ચરિત્ર ૧. તપ ૧૨, ક્રોધને નિગ્રહ ૧, આચરણસિત્તરી કહેવાય છે.
पिंडविसाहीसभिई भावणा पडिमाइ इंदिय निराहो पडिलेहण गुत्तीण अभिग्गहे चेव करणं तु १
પિંડ વિશુદ્ધિ. ૪ સમિતિ. પ ભાવના. ૧૨ પ્રતિમા. ૧૨ ઈદ્રિઅને નિરોધ. ૫ પડિલેહણા. ૨૫ ગુપ્તિ. ૩ અભિગ્રહ , આ કરણ સિત્તરી ક્રિયાના સિત્તેર ભેદ કહેવાય છે. આ બંને ચારિત્રના ભેદ છે. અથવા પાંચસમિતિ અને ત્રણ ગુપ્તિ તે ચરિત્ર કહેવાય છે. રસ્તે જઈને ચાલવું. કોઈ પણ જીવની પિતાના શરીરવડે હિંસા ન થાય ૧ સાવધ સદોષ ભાષા ન બેલવી, ૨ શરીરના નિર્વાહ અર્થે આહારાદિ નિર્દોષ લેવા. ૩ લેવું મૂકવું હોય તે પુંજી પ્રમાજીને કરવું ૪ ત્યાગ કરવા લાયક વસ્તુને, છતાકુળભૂમિ ન હોય તેવી નિર્દોષ જગ્યાએ ત્યાગ કર. ૫ આ પાંચ સમિતિ કહેવાય છે. મનથી ખરાબ સંદેષ સપાપ વિચાર ન કરવા. પણ ઉત્તમ આલંબનમાં મનને નિયોજીત કરવું. ૧ પ્રિય પથ્ય. હિતકારી અને ઉપયોગ જેટલું જ બોલવું અથવા અમુક વખત માટે સર્વથા બેલવું બંધ કરવું. ૨ આત્મધ્યાનાદિ સત્કાર્યમાં શરીરને જવું અથવા હલન. ચલનાદિ બંધ કરવું. ૩ આ મનગુમિ વચનગુપ્તિ અને કાયમુસિ એ ત્રણ ગુતિ છે.
આ પ્રમાણે ભિન્ન ભિન્ન બતાવેલા ચારિત્રના સર્વ ભેદને મુખ્ય ઉદ્દેશ-સપાપ સાવધ યોગેને ત્યાગ કરે અને આત્મભાવમાં