________________
( ૩૬૪)
રાજા ગુરૂ સન્મુખ ધાવણુનિમિત્તે બેઠા. ચૈગ્ય જીવ જાણી જ્ઞાનીએ ધ દેશના આપવાના પ્રારંભ કર્યો હે ભવ્ય જીવે! ! આ આત્મા યા જીવ અનાદિ અન ત છે. અનાદિ કાળથી કમ સંયુક્ત છે. વિવિધ પ્રકારના દુ:ખદવથી સંતપ્ત ચ, ચાર ગતિરૂપ ભવમાં પરિભ્રમણ કરે છેં. તે પરિભ્રમણુની શાંતિ માટે જ્ઞાનાદિ સામગ્રી મેળવી, સમ્યક્ પ્રકારે જ્ઞાન હ્વાન, અને આચરણ કરતાં કર્મોને સર્વથા ક્ષય કરી શકે છે. અને તેથી અક્ષય, શાશ્વત સુખવ!ળું મેક્ષ મેળવી શકે છે. વિગેરે, ધર્મદેશના સાંભળી તત્ત્વજ્ઞાનના પરમાર્થને જાણી, શ્રદ્ધા, સવેગમાં તત્પર થયેલા રાજાએ ગુરૂશ્રીતે આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી.
ગુરૂરાજ ! દેવેનાં પ્રત્યક્ષ દર્શનથી અને આપતી અમે ધ દેશનાથી મને ચોક્કસ નિ ય થાય છે કે પરલેાક છે. તે મારા પિતા નાસ્તિકવાદને સ્વીકાર કરનાર ભરીને યાં ઉપન્ન થયે, તે આપ કૃપા કરીને મને જણાવશે કેમકે તેની પરલેકમાં હૈયાતિ તે જ નાસ્તિવાદના નાશ કરનારી છે.
ગુરૂશ્રીએ કહ્યું. તમારા પિતા છેવટની સ્થિતિમાં આક્રંદ કરતા કૃષ્ણલેશ્યામાં–રૌદ્રપરિધ્યુામે મરણ પામી સાતમી નરકમાં ઉપભ થયા છે. આસ્તિક વાદ.
હે રાજન ! તેની માન્યતા એ હતી કે જવ નથી, પુન્ય નથી, પાપ નથી, પલાક નથી વિગેરે ભૂલભરેલી હતી. જીવ અવશ્ય છે જ. જેમ શેષ પદાર્થ પાતાતાના સ્વરૂપે રહેલા છે તેમ જીવ, જીવના સ્વરૂપે રહેલેા છે. તે ચેતના લક્ષણુવાન જીવ, અરૂપી હાવાથી જ્ઞાનદષ્ટિવાળાને પ્રત્યક્ષ છે. જ્ઞાનદષ્ટિ સિવાયના વેા, જ્ઞાન, દનદિ ગુણાથી તે અમૃત્ત જીવને, જાણી શકે છે. ભાવ પ્રત્યય અને અનુમાનથી, છદ્મસ્થ જવા તે જીવને જાણવાને સમરું થાય છે. જેમકે, હું છું, હું સુખી છું, હું દુ:ખી છું, આ અહં પ્રત્યય હું એવી પ્રતીતિ દરેક આત્માને જીવના અસ્તિત્વ સંબંધમાં સ્વાનુભવસિદ્ધ છે.