________________
(૩૦૬ )
આવ્યુ.. તેટલામાં સહસા રાજાના શરીરમાં ચેતના આવી. રાાએ નેત્રે ઉધાડયાં અને ચિતામાંથી ખેડે થઇ નીચે ઉતર્યાં.
પ્રધાન આ શું...! ચિતા શા માટે? અને આ લેકે કેમ એકઠા થયા છે? રાજાએ આશ્ચયથી પૂછ્યું.
મહારાજ ! તે દુષ્ટ યોગીઆપનેઝેર આપી નાશી ગયા. ઝેર ઉતારવાના પ્રયેાગ સર્વે નિષ્ફળ નિવડયા. આપને મરણ પામ્યા જાણી શરીરને છેવટને સંસ્કાર કરવા સ્મશાનમાં લાવ્યા હતા. અને સર્વ પ્રયત્ન તે માટેને જ છે, પ્રધાને સભ્યતાથી જવાબ આપ્યા,
કોઇ વનમાંથી આવતા ઉત્તમ પવનના પ્રયાગથી આપ નિવિષ થયા છે! એમ મારૂં માનવું છે. બાકી આમાં સત્ય શું છે તે તે જ્ઞાની પુરૂષ! જાણે. પહેલાં જ્ઞાની મુનિ પાસેથી મે આ વાત સાંભળી હતી કે તપના પ્રભાવથી વિવિધ પ્રકારની લબ્ધિએ ઉત્પન્ન થાય છે. તે લબ્ધિવાન સુનિના શરીરને પીને આવેલા પવન, વ્યાધિવાળા મનુષ્યને સ્પર્શે તે તે વ્યાધિરહિત થાય છે. અને ઝેરની અસરવાળા મનુષ્ય નિવિષ થાય છે. આપના સબંધમાં કદાચ તેમ બન્યું હાય તેા તે બનવા યેાગ્ય છે. સુમતિ પ્રધાને પેાતાની તર્કશક્તિ દેડાવી. ’
રાજાએ નિણૅય કરવા માટે સુભટને હુકમ કર્યો કે, ઉપરની આજી જતે તપાસ કરેા કે, કોઇ સ્થળે ત્યાં કાઈ લબ્ધિવાન મહાત્મા છે?
સુભટા તપાસ કરી થોડી વારમાંજ પાછા ફર્યાં અને રાજાને કહેવા લાગ્યા. આપના પુષ્પકર ડ ઉધાનમાં અનેક લબ્ધિસપન્ન, મુનિગણુથી પરિવરેલા શશીપ્રભાચાય કેવળજ્ઞની આજે જ સમવસર્યા (આવી રહ્યા) છે. દેવા અને દાનવા તેમની સેવા કરી રહ્ય: છે
પ્રધાન! ખરેખર મારા નિર્વિષ થવામાં તે મહાપુરૂષને જ પ્રભાવ છે. ચાલે! આપણે ત્યાં જઇએ. રાજાએ હર્ષાવેશથી જણુાવ્યું. જેવી આપની આજ્ઞા અને ઇચ્છા પ્રધાને નમ્રતાથી સન્મતિ જષ્ણુાબી.
.