________________
(૩૧૭ )
ની મારા તરફની અખંડ લાગણી વિષે કહેવું ભૂલશે નહિ, અને તેઓ મારા તરફની કાંઇ પણ ચિંતા ન કરે તે વિષે તમને કાંઇ પણ ભલામણ કરવાતી જરૂર હું જોતી નથી, કારણ તમે પોતે વિચ ક્ષણુ અને અવસરને ઓળખનાર છે, ઈત્યાદિ ભલામણુ સાથે રાજકુમારીના આદેશ થતાં જ કમળા, કુમારીને નમસ્કાર કરી એક જહા ઉપર ચડી બેઠી અને સીંહુલદીપ તરફ રવાના થઇ.
*
પ્રકરણ ૩૪ મું.
***
સમ્યકચારિત્ર ત્રીજી રત્ન,
3
'
સદ્ગુરૂના સમાગમને લાભ લઈ સુદર્શનાએ ધર્મોપદેશ સાંભળ વાનું ચાલુ' રાખ્યુ ગુરૂશ્રીએ પણ મેાગ્ય જીવ જાણી પાપકારબુદ્ધિ એ ધર્મોપદેશ આપવાની કૃપા કરી.
चिरसंचियकम्मचयस्स रित्तकरणाओहोइचारितं
तं अत्तनाणमयं तं नाणं दंसणं चरणं
ઘણા લાંબા વખતનાં સંચિતક સમુહને ખાલી કરતુ. હાવાથી તે ચારિત્ર કહેવાય છે. અર્થાત્ જેનાથી કસમુહને! નાશ થાય છે. તેવી પ્રવૃત્તિ યા નિવૃત્તને ચારિત્ર કહેવામાં આવે છે. આત્મજ્ઞાનમય. ચવું તે ચારિત્ર છે. આત્માત્ર જ્ઞાન, દર્શન અને ચારિત્ર મય છે. સુદના સાવધ સપાપ યોગથી ( મન, વચન, કાયાવર્ડ) ત્રિવિધ ત્રિવિધ ( કરવા કરાવવા અનુમેદવારૂપે ) યાવત્ જીવપયત પાછા હઠવુ. વિરમવુ તે સામાન્ય રીતે એક પ્રકારનું ચારિત્ર કહેવાય છે. વિશેષ પ્રકારે તે ચારિત્રના પાંચ ભેદે છે તે આ પ્રમાણે છે.