________________
(૩૦૦)
-અમૂલ્ય રહ્ના ખાળીને ભસ્મીભૂત કરે છે. હે માનવ! ! જાગૃત થાઓ, જાગૃત થા. આ ભયકર દાવાનળથી પાતાના જાનમાલના બચાવ કરવા મારા કહેલા ઉપાયેા તમે સાંભળેા અને તરત કામે લગાડા, નિમમતારૂપ સૂર્યના પ્રકાશને મેળવી જ્ઞાનભાવમાં જાગૃત થાઓ, સંયમયાગરૂપ અગાધ સમુદ્રમાંથી ઉપશમ ભાવરૂપ પાણી ખેંચી કાઢી, તેનાથી જ્ઞાન, દન, ચારિત્રને સીંચન કરો. બળતા પ્રમાદરૂપ અગ્નિને અપ્રમત્ત ભાવરૂપ ભગીરથ પ્રયત્ને બુઝાવી નાંખો. તેમ કરવાથી અવશ્ય તમને, શાશ્વત, નિરૂપદ્રવિત, સ્થિર અને સથી ઉત્કૃષ્ટ આત્મસુખ પ્રાપ્ત થશે. ઇત્યાદિ આત્મસંયમસૂચક મહાપ્રભુની ધર્મદેશના સાંભળી ભરત રાજાના પુત્ર રીષભસેન જેવું ખીજું નામ પુ'ડરીક છે તેણે સંસારવાસથી વિરક્ત થઇ તે પ્રભુ પાસે ચારિત્ર લીધું. ખીજા પણ ભરતના પાંચસે પુત્રા અને સાતસે! પુત્રના પુત્રા વિગેરેએ ચારિત્ર ગ્રહણુ કર્યુ. પુત્રી બ્રાહ્મી સાધ્વી થઈ. શ્રેયાંસકુમાર, ભરતાદિ શ્રાાવક થયા અને સુંદરી પ્રમુખ શ્રાવિકાઓ થઇ તેમણે ગૃદ્રસ્ય ધમ ને લાયક વ્રત, નિયમેા ગ્રહણ કર્યાં. આ પ્રમાણે શ્રી સંધની સ્થાપના કરી, અન્ય જીવાને પ્રતિષેધ આપવા તે મહાપ્રભુ અન્ય સ્થળે વિહાર કરી ગયા. આ ભારતવર્ષમાં ધતુ -બીજ ૨ાપી, અનેક જીવાને પ્રતિમાધી તેઓ માક્ષે ગયા
મારુદેવાનું ચરિત્ર આશ્ચય ઉત્પન્ન કરનાર છે. પૂના કાઇ પણ જન્મમાં કાઈ પણુ વખત ધમા નહિ પામવા છતાં તેએ સહજ ઉપદેશથી નિ*ળ સમ્યક્ત્વ પામ્યાં. અને તત્કાળ ક્ષાયિક ચારિત્ર પ્રાપ્ત પંચતાં પૂજ્ઞાન મેળવી નિર્વાણુ પદ પામ્યાં. મારૂદેવાજી થોડા વખતમાં પશુ ત્રણે જાતનાં સમ્યક્ત્વ પામ્યાં હતાં. પ્રભુનાં વચના ઉપર શ્રદ્ધાન થવારૂપ પરિણામા (વિશુદ્ધિ) થતાં ક્ષયે પણમ સમ્યક્ત્વ, ઉપશાંત દશામાં ઉપશમ સમ્યક્ત્વ અને આત્માની લીન દશામાં ક્ષાયક સમ્યક્ત્વ તેમને થયું હતું. આ માદેવાજીના ચરિત્રમાંથી, સુદૃશના તમને ધણુ' શીખવાનુ` છે. તેમની વિશુદ્ધતાનું કાણુ પ્રભુ ઉપરના ધાર્મિક સ્નેહ હતા, તેથી