________________
( ૩૦૩) ત્વના ત્યાગ કરી સત્યને આદર કરવેા. સત્યને આદર નહિ કરનારા મિથ્યાદષ્ટિ જીવા નાના પ્રકારની ક્રિયા કરે, તપશ્ચર્યાં કરે અને સ્વજન, કુટુંબ, ગૃહાદિ બાહ્ય પરિગ્રહના ત્યાગ કરે તથાપિ તે કદાપિ સેક્ષ મેળવી શકતા નથી.
મિથ્યાત્વ ઝેરથી પણ વધારે દુ:ખરૂપ છે. તેમાં આસક્ત થયેલા જીવા, દુ:ખતી પર’પરા પામે છે. તે મિથ્યાત્વને ત્યાગ કરનાર નરસુંદર રાજાની માફક આત્માનંદ પણ મેળવી શકે છે.
પૂર્વે કાંતિપુરીમાં નરસુંદર' રાજા રાજ્ય કરતા હતા. તે કલીટ અધ્યવસાયવાળા, મિથ્યાત્વી નાસ્તિકવાદી હતા.
મિથ્યાત્વનું ઉન્મૂલન કરનાર, જીવાજીવ તત્વમાં ધીણ, મુદ્ધિને નિધાન સુમતિ નામના તેને પ્રધાન હતા.
ચડપુર શહેરમાં ચડસેન નામનેા, નરસુંદર રાજાને સામત રાજા રહેતા હતા. નરસુંદર રાજાની સેવા કરવાથી તે વિશેષ કટાન્યા હતા. નાના પ્રકારની મંત્ર, તત્રાદિ મલિન વિદ્યામાં કુશળ, પેાતાના આમિત્ર ચેાગીને મેાલાવી, નસુંદર રાજાને કોઇપણુ પ્રયે!ગથી મારી નાખવાની તેણે પ્રાથના કરી. યેગીએ કહ્યું–તુ શાંત થા. હું તારો મનેારથ બનતા પ્રયત્ને પૂર્ણ કરીશ. યેાગીનાં વચનાથી ચંડસેન ધણી ખુશી થયા. હર્ષાવેશમાં પોતાના શરીર પરનાં તમામ અલકારા તેને આપી દીવાં. યેાર્ગો કાંઇક આડંબર કરી કાંતિપુરમાં આન્ગેા. ગામઅહાર જાહેર સ્થળે ઉતારા કરી, મંત્ર, તંત્રાદિ પ્રયાગથી લેાકાને ખુશી કરવા લાગ્યા. આ વાતની રાજાને ખબર પડતાં, યેાગીને તેણે પેાતાની પાસે ખેલાયેા, યાગી રાજસભામાં આવ્યા. રાજાએ આસન અપાવ્યુ. શાંત ચિત્તે તે આસન પર બેઠો,
રાજાએ વિનયથી કહ્યું. યેાગીરાજ ! તમારું આગમન કયાંયો થયું છે ? યાગીએ કહ્યું. રાજન! યાગી પુરૂષા ઉપર તમારી વિશેષ ભક્તિ છે એમ સાંભળી, ગિરનારના પહાડ ઉપરથી હું ખાસ આવ્યા છુ.
તમારા માટે