________________
( ૨૯૩)
આસપાસમાં વૃક્ષે ધસાવાથી અગ્નિ ઉત્પન્ન થયે।. આ અગ્નિ પાસેથી વી રીતે કામ લેવું ? અનાજ કેમ પેદા કરવું? અને પકાવવુ વિગેરે ક્રિયામાં, રીષભદેવજીએ લેાકાને માહિતગાર કર્યાં',
તે વખતના વિધમાન લેાકામાં, જ્ઞાનબળે સથી અધિક રીષભદેવજીને જાણી, યુગલિકાએ તેમના પગના જમણા અંગૂઠા ઉપર પાણી રેડી, રાજ્યાભિષેક કરી પેાતાના રાજાપણું સ્થાપન કર્યા. રીષભદેવજીએ પેાતાની બુદ્ધિબળથી નીતિના માર્ગ સ્થાપન કર્યાં. ભૂખે મરતા અને દુ:ખી થતાં લોકોને તે, તે જાતના યેાગ્ય ઉપાયે બતાવી સુખી ક્રર્યો, બહેન ભાઇને આપસમાં થતા વિવાહ તેમણે બંધ કર્યાં, ટૂંકામાં કહીએ તેા આ ભારતભૂમિ ઉપરથી અજ્ઞાનતા દૂર કરવાના મજબૂત પાયા. તેમણે નાખ્યા.
આ વ્યવહારતીતિ સ્થાપવામાં અને તેને અમલમાં મૂકાવવાના પ્રયાસમાં તેમને ધણા વખત વ્યતીત કરવા પડયા.
આ અરસામાં તેમને એ સ્ત્રીએથી સે પુત્રો અને બે પુત્રીઓ ની સંતતી થઇ હતી, તે સતે તેમણે અનેક કળામાં કુશળ કર્યાં હતાં. સ્ત્રીઓમાં જ્ઞાનને ફેલાવેશ કરવા માટે પેાતાની પુત્રીએ બ્રાહ્મી અને સુંદરીને સ્ત્રીધને યેાગ્ય તમામ કળાઓમાં પ્રવીણ કરો.
આ પ્રમાણે નીતિથી ભરપૂર વ્યવહારમા સ્થાપન કરી, આમજિંદગી ઉચ્ચ સ્થિતિમાં લાવવાની પૃચ્છાથી ભરતાદિ સેા પુત્રાને રાજ્ય વહેંચી આપી પોતે શ્રમપણું (ત્યાગમા`) અંગીકાર કર્યું. વ્યવહાર મા ભલે સુખરૂપ થાઓ તથાપિ આત્માની ઉચ્ચ સ્થિતિ માટે તે પરમા માર્ગની જરૂર છે:જ. નીતિમાથી લોકા વ્યવહારમાગમાં સુખી થાય છે પણુ આત્મભાવમાં તે સુખી નથી તેઓને જન્મ મરણના ફેરા કરવા પડે છે જ. સયાગ વિયેાગ દુઃખરૂપ અનુભવાય છે અને શારીરિક કે માનસિક પીડાએ ત્રાસ
આપે છે જ.
આ સર્વ શાંતિ આત્માંની ઉચ્ચદશામાં થાય છે. તે ઉચ્ચ શા