________________
( ૨૮૯)
ઉપર જણાવેલી વિશુદ્ધિ પયંત તે અનેક જીવા અનેક વાર આવી શકે છે, પણ હવે આગળ માટે વિશુદ્ધિમાં એકદમ મેટા ફેરફાર કરવા જોખએ તેવા મેાટા ફેરફાર જે જીવા કરી શકતા નથી, તેએ ત્યાં ( તે સ્થિતિમાં ) લાંખા વખત રહે છે. કેટલાક જીવા પરિ ણુામની મિલનતામાં વધારેા કરી ( કર્મની સ્થિતિમાં વધારા કરી ), ત્યાંથી પાછા પડે છે. તેવાને આત્મમાર્ગ કઠણ થઇ પડે છે. કાઈ લાયક છત્ર પરિણામની વિશુદ્ધતાથી આ રાગ દ્વેષની ગ્રંથી(ગાંઠ)ને ભેદી નાંખી આગળ વધે છે. અને અમુક વખત પર્યંત તે પરિણામથી પાછા ન જ હઠવારૂપ અનિવ્રુતિકરણ (પરિણામની સ્થિતિ કે વિશુદ્ધિ વિશેષ )થી ઉપશમ સમ્યકૃત્વ પામે છે.
આ સમ્યકૃત્વ અપૌદ્ગલિક યાને અરૂપી છે. તેમ હેાવાનું કારણ એ છે કે-તેમાં ( તેટલા વખત માટે) મિથ્યાત્વનાં પુદ્ગલા વિપાકથી કે પ્રદેશથી પણ વેવામાં આવતાં નથી.
જેમ ઉખર જમીનને પામી વનમાં લાગેલ દાવાનળ શાંત થાય છે તેમ પરિણામની વિશુદ્ધિથી મિથ્યાત્વ શાંત થતાં આત્મશાંતિ
પ્રગટ થાય છે.
મીણાવાળા કેદ્રવાને પ્રયાગથી વિશુદ્ધ કરવામાં આવે છે, તેમાંથી કેટલેાક ભાગ તદન શુદ્ધ થાય છે, કેટલાએક અવિશુદ્ધ થાય છે, અને કેટલાએક તદ્દન મેલા રહે છે. એવી રીતે અંતર્મુહૂત કાળ પછી પરિણામવિશેષથી ઉપશમાવેલા ( સત્તામાં રહેલા ) મિથ્યાત્વના ત્રણ ભાગ કરવામાં આવે છે. તેમાં એક વિશુદ્ધ, ખીજો અશુદ્ધ અને ત્રીજો તદ્દન અશુદ્ધ.
પૂર્વે જેણે અત હુકાળ પર્યંત મિથ્યાત્વને ઉપશમ કર્યાં હતા, તે તેટલા વખત પછી, જો આ ( પરિણુા મની તારતમ્યતાથી) શુદ્ધ પુજના અનુભવ કરે ( વેદે) તે તેને ક્ષયાપશમ સમ્યકૃત્વ પ્રાપ્ત ચાય છે. અવિશુદ્ધ મિથ્યાત્વના પુદ્દગલ વેઢે તેવા અધ્યવસાયને તે
૧૯