________________
(૨૪૭)
સધી સર્વ ને વખતમાં
તારી સાંજ
અપમાનથી રાજ્ય મૂકી દેશપાર થવું. પિતાની માતાનું ગુમ થવુ ત્યાંસુધી સર્વ હકીકત કહી સંભળાવી.
દેશપાર થવાના વખતમાં નાને કુમાર બાળક હતો તેથી માતાની પૂર્વની સ્થિતિનું ભાન ન હતું. ત્યારપછીની હકીક્તથી તે માહિતગાર હતા. પિતાની પાછળની સ્થિતિને વૃત્તાંત સાંભળી નાના કુમારને ઘણું આશ્ચર્ય અને ખેદ થયે.
મોટા કુમારે કહ્યું. બધું ! આપણી માતાની શોધ કરવામાં પિતાશ્રીએ કાંઈ કચાશ રાખી નથી. તેની શોધ કરતાં તેઓ નદીમાં તણાઈ ગયા. આપણુ બને જુદે જુદે નદીના કિનારે રહ્યા. આપણા પર દયા લાવી ગોવાળીઆએ ઉછેરીને મેટ' કર્યા. આપણા પિતાશ્રીને રાજ્ય મળ્યું અને આપણે પણ પુન્ય સંયે ને તેઓને જઈ મળ્યા, પણ હજી આપણાં માતાજી શીળમતીને ફક્યાંય પણે લાગતો નથી. તે જે આવે વખતે આવી મળે તો આપણને કેટલો આનંદ થાય ?
દુઃખી કે વિયાગી મનુષ્યને પૂર્ણ ઊંધ ક્યાંથી હોય? પાછલી રાત્રીની જાગૃત થયેલી શીળમતીએ, આપસમાં વાર્તાલાપ કરતા બન્ને કુમારનું વૃત્તાંત સાંભળ્યું કેમકે નજીકના વહાણમાં જ તે હતી. તેણુના હર્ષને પાર ન રહ્યો. ગાય જેમ વિયોગી વાછડાને ભેટવા માટે દોડે છે તેમ, હર્ષઘેલી રાણું પિતાના વિયોગી પુત્રને જાણીને મળવા માટે ઉઠી. વહાણથી બહાર નીચે આવી. પુત્રને દેખી રણુ બેલી ઉઠી. મારા વહાલા પુત્રો ! તમોને દુઃખમાં મૂકી ગુમ થયેલી તમારી નિભંગી માતા આ રહી અને તે હું પોતે જ છું. હર્ષથી તમે તેના ખેળામાં આવી બેસે. પિતાની માતાના શબ્દો સાંભળતાં અને નજરે જોતાં, બને કુમારે દોડીને માતાને ભેટ-વળગી પડ્યા. રામુએ તેઓને ખોળામાં બેસારી, હર્ષ અને એના આવેશથી ગળું મોકળું, મકી એટલું બધું રૂદન કર્યું કે કુમાર સહિત વહાણના લોકો રડવા લાગ્યાં. * * રાજાનાં માણસો ત્યાં જ હતાં. તેમણે રાણુને ધણું સમજાવી.