________________
પ્રકરણ ૩૦ મું.
**
ભરૂચચ્ચ અને ગરૂદન.
==
છઠ્ઠા પ્રકરણમાં ચંપકલતાએ, ચડવેગ મુનિને જે પ્રશ્ન કર્યાં હતા “ આ વિમળપવંત પર જનમદિર કોણે બધાવ્યું ? અંધાવવાનું કારણ શું? અને કેવા સંયેગામાં બંધાવ્યુ હતું ” તે પ્રશ્નનું નિરકરણ અહીં થઈ જાય છે. હવે ખારી રહેલુ સુદનાનું ચરિત્ર-( ગિરનારના પહાડ પર રહેલ અપ્સરા ધનપાળ આળ કહે છે. અને ધનપાળ પેાતાની પત્નિ આગળ) કહે છે.
સુનાનાં વહાણા સમુદ્રમાં આગળ વધ્યાં અને જેમ ગીતા યુનિએ સંસારસમુદ્રને પાર ધણી ઝડપથી પામે છે, તેમ વહાણા ઝડપથી સમુદ્રના પાર પામી નદા નદીના ખારામાં પેઠાં.
છત્ર અને ધ્વાના ડફડાટ ચામા અને કિંકણીઓન અણુઝણાટ અને વાજીંત્રાના રણરણાટ કરતાં વાણા કિનારાની નજીક આવવા લાગ્યાં.
વાજીત્રાના શબ્દો સાંભળતાં જ નગરના લેાકેા ભય પામ્યા. તેઓના મનમાં એમ ભ્રાંતિ થઇ કે–સીંહલદ્વીપના રાજા આપણા પર ચડી આવ્યેા છે. જિતશત્રુ રાજાને પણ આજ વિચારથયેા, રાજાએ તરત જ સેનાપતિને હુકમ આપ્યા. સેનાપતિ! ધેડાએ પાખરા, ગજેંદ્રો તૈયાર કરી, સુભટાને સનન્દ્વન્દ્વ કરો. રણુનાં વાજીંત્ર વગાડે. શસ્રો સજ્જ કરા.
રાજાને! હુકમ થતાં જ સૈન્ય તૈયાર થયું, સૈન્યની સાથે રાજા લશ્કરી પેાશાકમાં અંદર ઉપર આવી પહોંચ્યા. રણુરસિક વૈદ્દાઓના બંદર ઉપર મહાન કાલાહલ મચી રહ્યો.