________________
( ૨૧ )
સૉાએ કહ્યું. “ આ સ્વપ્નના પ્રભાવથી કોયાંસકુમારને કાઈ મહાન્ લાભ થવા જોઈએ'' પ્રત્યાદિ નિણૅય કરી મધ્યાહ્ન સમયે સભા વિસર્જન થવાથી સૌ કાઇ પાતાતાને મંદિરે આવ્યા.
આ બાજુ રીષભદેવ પ્રભુ ભિક્ષાને માટે મધ્યાહ્ન સમયે તાં ક્રૂરતાં કોયાંસકુમારનાં મંદિર તરફ આવ્યા. પ્રાસાદના ઝરૂખામાં ખેડેલા કોયાંસકુમારે પોતાના પિતામહ–રીષભદેવ પ્રભુને દીઠા. પ્રભુને જોતાં તે ઊંડા વિચારમાં પડયા કે-આ મારા પિતામહના જેવા પુરૂષને મે' કાઇક વખત કાઈ સ્થળે દીઠા છે. આ વિયારણામાં પ્રવેશ કરતાં પૂર્વજન્મના પ્રબળ શ્રુતાભ્યાસથી સહેજ વખતમાં તે કુમારને જાતિસ્મરણજ્ઞાન થયું. તે જ્ઞાનથી પાછળના અનેક ભવા તેણે દીઠા, જાતિસ્મૃતિ અને શ્રુતજ્ઞાનના બળથી તેણે નિશ્ચય કર્યો કે આ પ્રથમ તી કર છે. વ્રત ગ્રહણ કરી છદ્મસ્યાવસ્થામાં વિહાર કરતાં, મારા ભાગ્યેાદયથી ભિક્ષાને અર્થે મારે ઘેર આવે છે.
કોયાંસકુમાર તરત જ મદિરથી નીચેા ઉતર્યા. પ્રભુજી પાસે જઈ ત્રણ પ્રદક્ષિણાપૂર્વક પંચાગ પ્રણિપાતથી વન કર્યુ. ભક્તિની અધિકતાથી પેાતાના કેશ કલાપવર્ડ, કરજને દૂર કરના હૈય તેમ પ્રભુના પાદ પ્રમાર્જિત કર્યો. આનંદા,ાથી પાનું પ્રક્ષાલન કરતાં પોતાના અનેક ભવાનાં પાપ તેણે ધાઇ નાંખ્યાં. પછી બેઠા થઈ પ્રભુના સન્મુખ દેવાની માફક અનિમેષ દષ્ટિએ દેખી હર્ષામૃતનું પાન કરવા લાગ્યા. અને ચિ’તવવા લાગ્યા કે-પ્રભુને હમણાં હું શું આપુ' ? એ અવસરે કેટલાક મનુષ્યા સેલડીના રસના ઘડા ભરી ોયાંસકુમારને ભેટ આપવા આણ્યા હતા તે ડેા લઇ શ્રેયાંસકુમારે પ્રભુને તે લેવા માટે વિનંતી કરી. પ્રભુએ હાથ પહેાળા કર્યા. શ્રેયાંસકુમાર તેમાં રસ રેડવા લાગ્યા. પ્રભુ કરપાત્રી હોવાથી હાથમાંથી રસબિંદુ નીયાં ન પડતાં પ્રદ્યુત શિખા વધતી હતી. આ પ્રમાણે આર માંસને અતે કોયાંસકુમારે સેલડીરથી પ્રભુને પારણું કરાવ્યું એ અવસરે દેવે ત્યાં આવ્યા. તેમણે સુગંધી પાણી, પુષ્પો અને દિવ્ય વચ્ચેની દૃષ્ટિ કરી,
.