________________
(૨૮૪)
સુપાત્રમાં દાન આપી સુદર્શનાએ ભોજન કર્યું. ધર્મક્રિયા અને -જ્ઞાનચર્ચામાં દિવસ પસાર કરી બીજે દિવસે ગુરૂશ્રીનાં દર્શન અને ધર્મ શ્રાવણ નિમિત્તે સુદર્શન શીળવતી સાથે પોતાના પરિવાર સહિત કરંટ ઉધાનમાં જ્ઞાનભૂષણ ગુરૂ પાસે આવી, - મનુષ્યોને જન્મ મરણના દુઃખથી મુક્ત થવામાં પરમ કારણભૂત ગુરુશ્રીએ કરુણાબુદ્ધિથી ધર્મોપદેશ આપ શરૂ કર્યો.
પ્રકરણું ૩૨ મું.
- -- સમ્યમ્ દર્શન-બીજું રત્ન
દર્શનમોહનીય કર્મની તેમજ ચારિત્ર મેહનીય કર્મની અમુક પ્રકૃતિઓ(ભેદ)ના-ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમથી પ્રગટ થયેલો ( અમુક અંશે) આત્મસ્વભાવ યા આત્મગુણ તેને સમ્યગૂ દર્શન, સમ્યકત્વ કે -તરવશ્રદ્ધા કહે છે.
આ સમ્યકત્વ બીજું રત્ન છે. જ્ઞાનથી સમ્યફ રીતે તો યા પદાર્થો જાણી શકાય છે. અને દર્શનથી તેનો એક્કસ નિર્ણય થઈ શ્રાધાન કરાય છે. જેમકે આ જીવ-અજીવ જડ ચેતન્ય પદાર્થોનું સ્વરૂપ પૂર્વાપર વિરોધરહિત આ પ્રમાણે જ છે.
દર્શનમોહનીય કર્મની સમ્યકત્વમોહની, મિત્રમોહની અને મિથ્યાત્વમોહનીય નામની ત્રણ પ્રકૃતિને સર્વથા ક્ષય થવાથી આ સમ્યગૂ દર્શન વિશુદ્ધસ્વભાવે પ્રગટ થાય છે.
મેહનીય કર્મની આ ત્રણે પ્રકૃતિઓ મિથ્યાત્વ સ્વરૂપ છે છતાં એક એકથી વિશુદ્ધતામાં વિશેષ વિશેષ રહેવાથી તેના ત્રણે ભેદો જુદા જુદા કહેવામાં આવ્યા છે. નહિંતર આત્માના વિશુદ્ધ ગુણને