________________
(૨૮૬)
સમ્યકુ હ્વાન કહેવાય છે. આ શ્રદ્ધાનની શરૂઆત ચેથા ગુણસ્થાનક ચી છેઆઠમાં ગુણસ્થાનકે ક્ષપકશ્રેણિ (કમ ખપાવવા માટેની પરિણામની વિશુદ્ધિરૂપ ધારા)માં પ્રવેશ કરતાં, આ સમ્યફ મહાન પિતાનું ખરેખર સામર્થ્ય પ્રગટ દેખાડે છે. છેવટે કેવળજ્ઞાન પણ પ્રાપ્ત કરાવે છે. એટલે જેવું જાણ્યું, જે નિશ્ચય કર્યો, તેવો જ અનુભવ કરાવવામાં નિમિત્તભૂત બને છે.
આ શ્રદ્ધાન પ્રાપ્ત કરવામાં અનંતાનુબંધી કષાયોને સર્વથા નાશ કરવો પડે છે. “અનંતાનુબંધી' આ નામ પ્રમાણે જ તે કષાય(ક્રોધ, માન, માયા, લોભ )માં ગુણ રહેલા છે. અનંત-અનુબંધ (રસ) કરાય-બંધાય–જેનાથી-જે કરવાથી તે “અનંતાનુબંધી.” આ કષાયની મદદથી યા સામર્થ્યથી, આત્મા અનંત કાળપર્યત સંસાર પરિભ્રમણ કરે તેટલો કમને બંધ કરે છે અથવા આ ચાર કષાયની ભાદથી આત્મા અનંતર્મનાં દલીયાં એકઠાં કરે છે, માટે અનંતાનુબંધી, અથવા જે કષાયની સહાયથી છવને પગલિક સુખ સંબંધી અનંત ઇચ્છાઓ લંબાયેલી હેય (થાય) છે તે અનંતાનુબંધી.
આત્મગુણોનું કે આત્મસુખનું ખરું ભાન થતાં આ ઈચ્છાઓના તંતુઓ તૂટી જાય છે. પૌરાલિક સુખપણે ભાસતું નથી. એટલે આત્માના અનંત સામર્થ્યને પ્રવાહ આજપર્યત જે નીચે (પુદ્ગલ તરફ) વહન થતો હતો તેને પાછો વાળી તે પ્રવાહ કેવળ આત્મભાવ તરફ જ વહન કરાવાય છે. આ ગુણ અનંતાનુબંધી કષાય જવાથી જ પ્રગટ થાય છે. વિશેષ એટલો છે કે આવાં પરિણામ થવા પહેલા આવતા જન્મમાટે આયુષ્યનો બંધ નિકાચીત કર્યો હોય તો તે જન્મને માટે તે વિશેષ આગળ વધી શકતો નથી. આ પરિણામથી એકંદર ઘણો જ ફાયદો છે, પણ પૂવે કહ્યા મુજબ પૂર્ણ જ્ઞાન, તે, આ જન્મમાં પામી શકતો નથી. તેમજ પાછો કદાચ મિથ્યાત્વ મેહનયને પ્રબળ ઉદય થાય તે ફરી અનંતાનુબંધી કષાયને બંધ પણ તે કરે છે. ક્ષય થયેલી અનંતાનુબંધીની પ્રકૃતિઓ પણ પાછી ઉદ