________________
(૨૦૬ )
ગુરૂરાજે પણ સમ્યક્ જ્ઞાનપૂર્વક, ગૃહસ્થાનાં પાંચ અણુવ્રતા ( અહિંસા, સત્ય, અચૌય, બ્રહ્મચય અને પરિગ્રહનુ પરિમાણુ ) તેને બતાવ્યાં. નિૉમિકાએ ધણા હર્ષોંથી તે ગ્રહણ કર્યાં.
ગુરુશ્રીને વંદન કરી લેાકેાની સાથે તે પોતાના ઘર તરફ ગ વિષયતૃષ્ણા ઓછી કરી, નિર્દોષપણે તે લીધેલ ત્ર1ાનું પાલન કરવા લાગી. સાથે છઠ્ઠ, અઠ્ઠમ, આદિ તપશ્ચરણ કરતી હતી, જ્ઞાનવૃદ્ધ પુરૂ. જેની સેવા કરી શ્રુત અભ્યાસમાં તેણે વધારા કર્યાં, ધાર્મિક આચરણાથી તે સુખી થઇ, સતાષપૂર્વક વ્રતનું પાલન કરી છેવટે અણુશણુ ગ્રહણ કર્યું.
એ. અવસરે રીષભદેવજીના વ, ઇશાન દેવલાકમાં લલિતાંગ દેવપણે રહેલા હતા. તેની સ્વયં પ્રભાદેવી દેવ ભવમાંથી ચ્યવી ગયેલી હાવાથી તે શાક કરતા હતા. તે દેખી સ્વવબુદ્ધ નામના તેના મિત્ર દેવે તેને કહ્યું. મિત્ર ! શાક નહિં કર. આ નિર્દેમિકા અણુસણુ અગિકાર કરીને બેઠી છે. તેને તમારૂ રૂપ બતાવેા. તે તમારૂ' ધ્યાન મનમાં રાખીને, ધમ પસાયે અહીં તમારી દેવીપણે ઉત્પન્ન થશે. તેણે તેમ કર્યું. તેના રૂપમાં માહ પામેલી નિર્નામિકા ધ પ્રભાવથી, આ માનવ દેહ મૂકી, તે લલીતાંગદેવની વય પ્રભા નામની દેવીપણે ઉત્પન્ન થઇ. ત્યાં તેમની સાથે દિવ્ય ભાગના ઉપભોગ કરી, દેવભવમાંથી ચવી લલીતાંગને જીવ પૂર્વ વિદેહક્ષેત્રની પુ ંડરીગિણીનગરીમાં વજ્રજધ રાજાપણે ઉત્પન્ન થયા. અને સ્વય’પ્રભા દેવીને જીવ શ્રીમતી નામની તેનો રાણીપણે ઉત્પન્ન થયા. તે બવ પછી ઉત્તરકુરુક્ષેત્રમાં અને જણુ યુગલીયાંપણે ઉત્પન્ન થયાં. ત્યાંથી સૌધર્માં દેવલેાકે અને દેવપણે ઉપજ્યાં, દેવલાકથી ચ્યવી પૂર્વાવિદેહ ક્ષેત્રની પ્રભ`કરા નગરીમાં અને મિત્રપણે ઉત્પન્ન થયાં. ત્યાં બીજા ચાર મિત્રે તેમને થયા, ઔષધા દિકથી સાધુની સેવા કરી, વિશેષ ધર્મો ધ્યાનમાં મરણ પામી, બારમે દેવલાકે છએ, દેવ મિત્રપણે ઉત્પન્ન થયાં, દેવ આયુષ્ય પૂ` કરી પુ ંડરકગિરિ નગરીમાં શ્રી વજ્રસેન તીર્થંકર થવાના હતા તેમના વજ્રનાભ પ્રમુ ખ
*