________________
(૨૭૦ )
વ્યવહારિક સ` પ્રચાના ત્યાગ કરનારને ભિક્ષાવૃત્તિ સિવાય અન્ય રસ્તા નથી. તેમ કરવામાં ન આવે તે બીજી અનેક ઉપાધિ પ્રગટ થવા સ ંભવ છે. ગમે તે આશ્રમમાં રહેતાં, શરીર પેતાને ધમ તેના ઉપર બજાજ્ગ્યા સિવાય રહેતા નથી. એટલે આહારાદિની જરૂર પડે છે જ.
ભિક્ષાને અર્થે પોતાને ઘેર આવેલા રીષભદેવજીને દેખી, ભેળાં પણ અજ્ઞાની મનુષ્ય વચ્ચે, ધરેણાં, નહિ ખપે તેવી વસ્તુઓ અને કન્યા પ્રમુખ આપવા આવતા હતા. પ્રભુ તેને અનાદર કરી અર્થાત્ લીધા સિવાય અન્યસ્થળે ચાલ્યા જતા હતા.
જો પ્રભુએ ભિક્ષા માંગી હેાત તે તે લેાકેા જરૂર તેમને આપત પણ પૂર્ણાંક આવી રીતે ભોગવવાનું નિર્માણુ હાવાથી તે પ્રભુએ પોતાના સંબંધમાં કાંઇપણ ખેલવા માટે મૌન લીધુ હતુ.
આ પ્રમાણે આહાર વિના વિચરતાં એક વર્ષને અ ંતે સાકેતપુર શહેરની બહાર આવી. રાત્રીએ એક સ્થળે તે મહાપ્રભુ ધ્યાનમાં રહ્યા. તે શહેરમાં બાહુબલીનેા પુત્ર સામપ્રભ રાજ્ય કરતા હતા. તેને શ્રેયાંસકુમાર નામે પુત્ર હતા. તે કુમારને પાછલી રાત્રીએ સ્વમ આવ્યું કે, શ્યામવના મેરૂપર્યંતની ક્રાંતિ ધણી મ્લાનતા પામી હતી, તેને મેં અમૃતના ભરેલા કળશથી નવરાવ્યે. (સાંય્યા. ) તરત જ તે પત વિશેષ પ્રકારે શેાભવા લાગ્યા.
તે જ રાત્રીએ સામસભ( કુમારના પિતા )ને સ્વપ્ન આવ્યુ` કેસુનાં કિરણા નીચાં પડતાં હતાં પણ કોયાંસકુમારે તેને પાછાં સૂર્યમાં જોડી દીધાં તેથી પાછા સ પૂર્વની માફક ાલવા લાગ્યા.
તે શહેરના આગેવાન ગૃહસ્થને તેજ રાત્રીએ સ્વપ્ન આવ્યું કે એક માણસ મોટા સુભટ સાથે યુદ્ધ કરતે હતા, તે શ્રેયાંસકુમારતી સહાયથી વિજય પામ્યા.
પ્રભાતે સર્વે સભામાં એકઠા મળ્યા અને પોતપાતાના સ્વપ્ન પરસ્પર જણાવ્યાં, પણ તેનું રહસ્ય કોઈ સમજી ન શકયું` ત્યારે સભા