________________
( ૨૬૮)
સ્થા એવા ભેદ પાડવામાં આવ્યા છે, મનુષ્યના દેહમાં આત્મા રહે ત્યાં સુધીમાં ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાનને ભવસ્થા કેવળજ્ઞાન કહે છે. માનવ દેહથી સર્વથા મુક્ત થતાં,-નિર્વાણ પ્રાપ્ત થતાં તે જ્ઞાનને અભ“વસ્થા કેવળજ્ઞાન કહેવામાં આવે છે.
પહેલાં ચાર જ્ઞાન, કર્માંના (જ્ઞાનાવરણીયના) ક્ષયાપશમથી ચાય છે અને કેવળજ્ઞાન તે કર્મોના ક્ષયથી થાય છે. કના ક્ષય કે ક્ષયેાપશમ પરિણામની વિશુદ્ધતા કે શુભતા ઉપર આધાર રાખે છે.
ક્ષયેાપશમ એટલે ઉદ્દય આવેલુ ક ક્ષય કરવું અને ઉદય નહિ આવેલ કનૈ રાખથી ઢાંકેલા-ઉભા કરેલા અગ્નિની માફક ઉપ શમાવવું–દબાવવું. એ માણસે આપસમાં કલેશ-કજીયા કરતા હોય, તેઓ કાઈની શરમથી-દાખથી કે સમજાવવાથી અમુક વખત સુધી ઓલ્યા વિના રહ્યા. તે ઉપરથી શાંત જણુાય છે, તથાપિ અંદર ક્રોધાગ્નિ ખળતા હોવાથી અમુક વખત જવા ખાઃ પાછા અશાંત થશે, લડશે, ખેલો; પણ તેઓને વાંધે! પતાવી દીધા હોય, આપસમાં ક્ષમા માંગી હોય અને જે વસ્તુ નિમિત્તે અશાંત થયા હતા તે વસ્તુના નિમિત્તથી બન્ને જણુ નિરપેક્ષ બન્યા હોય તે તે નિમિત્તે ફરી કલેશ ચતા નથી-કેમકે નિમિત્તના જ અભાવ કરી દીધા છે. તેવી જ રીતે ઉદય આવનાર કર્માંતે-ઉપલક વૈરાગથી, લેાકલાજથી, ઉત્તમ નિમિત્તથી, આલંબનથી કે ગુર્વાદિના ઉપદેશથી દબાવ્યાં હોય તે। અમુક વખત માટે શાંતિ આપે છે. તે ઉત્તમ શાંતિમાંથી આત્મગુણ ઝળકે છે, પ્રગટ થાય છે અને તે અવધિજ્ઞાન કે મનઃવજ્ઞાનરૂપે બહાર આવે છે, પણ સત્તામાં કર્મોના મેાટા જથ્થા અગ્નિની માફક હોય-ક્રોધની માફક બળતા હોય તે તે કયાંસુધી માયેલા રહેશે ? સહજ નિમિત્ત મળતાં બહાર આવશે, અને ઉપશમભાવથી-કે ક્ષયે।શ્ચમ ભાવથી મેળવેલી શાંતિને દૂર કરી તે-તે ક` કરી પાછા પેાતાના પ્રભાવ દેખાડશે. પણ તે કર્માંને, વિવેકના વિચારથી, સ્વ–પરની (જડચૈતન્યની) વહેંચણુચી--અથવા આત્મષયાગનો નતિથી ક્ષય કરવામાં આવ્યાં