________________
( ૨૬૭ )
મન:પર્યવજ્ઞાન.
મન:પવજ્ઞાન એટલે સી પચેંદ્રિય જીવેાના મનના પુદ્ગલેા-ને-મનપણે પરિણુમાવેલા પુદ્ગલેને જાણવાનું સામર્થ્ય.
અઢીદ્દીપ, સમુદ્ર જેટલા વિશાળ ક્ષેત્રમાં રહેલા સીપ'ચેન્દ્રિય જીવાના મનમાં રહેલા યાને મનપણે પરિમાવેલા પુદ્દગલાને આ મનઃપવનાની જોઈ શકે છે. મનના બારિક પુદ્ગાને દાન થવું તે પરિણામની વિશુદ્ધિને આભારી છે. અપ્રમત્ત (અપ્રમા)િ દશાવાળા સુનિઓને આ જ્ઞાન થ શકે છે.
મન:પર્યવજ્ઞાનના બે ભેદ છે. ઋજુમતિ અને વિપુળમતિ. પહેલા કરતાં ખીજો વિશેષ વિશુદ્ધ જોઇ શકે છે. સામાન્યપણે મનના અધ્યવસાયને ગ્રહણ કરે તે રૂજુમતિ-અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભા વથી વિશેષ પારણુમન થયેલા તે-તે વસ્તુ સંબંધી ચિંતવેલાં મનનાં પુદ્ગલેાને જાણવાં તે વિપુળમતિ. જેમકે મતિવાળેા માણુસ. આ મનુષ્યે અમુક વસ્તુ કે દ્રબ્ય ધટ, પટાદિ ચિંતવ્યું છે. તેટલું સામાન્ય જાણી શકશે. ત્યારેવપુળમતિવાળે—આ વસ્તુ. આ ઠેકાણાની, આ કાળમાં પેદા થયેલી અને આવા રંગવાળી વિગેરે ચિંતવી છે તે સત્ર જાણી શકશે. આ જ્ઞાન જધન્યથી અંત દૂત્ત (ખે ધડી) પત રહે છે. વિશેષમાં (ઉત્કૃષ્ટ) પૂર્વ ક્રોડ વર્ષ પર્યંત બન્યુ રહે છે. તીર્થંકર સિવાયના ખીજા જીવને આ જ્ઞાન અવધિજ્ઞાન થયા વિના પણ ઉત્પન્ન થઇ શકે છે.
કેવળજ્ઞાન.
કેવળજ્ઞાન એટલે પૂજ્ઞાન. તે જ્ઞાનથી ભૂત, ભવિષ્ય અને વમાન કાળની સર્વ વસ્તુના સત્ર દ્રવ્ય, ગુણ અને પર્યાયને યથાવસ્થિત સ્વરૂપે જાણી શકાય છે. તે જ્ઞાન શાશ્વત છે અર્થાત્ આવ્યા પછી કાયમ બન્યુ રહે છે. તેમાં ઇંદ્રિય કે મનની ખીલકુલ અપેક્ષા ની. અર્થાત્ ઇંદ્રિય કે મનની મદદ સવાય સ· વસ્તુ જાણી જોઇ શકાય છે. તે જ્ઞાનમાં ભેદ નથી, તથાપિ અપેક્ષાએ ભવસ્થા, અભવ