________________
(૨૬૯ )
હાય, જ્ઞાનાગ્નિથી બાળીને ભસ્મ કરવામાં આવ્યાં હાય, કરો કર્માંત સજીવન થવાનું નિમિત્ત રહેવા ન દીધું. હેાય તે કર્મીને ક્ષય થાય છે.. આ ક્ષયચી કેવલજ્ઞાન પ્રગટ થાય છે.
આ પાંચ જ્ઞાનમાં શ્રુતજ્ઞાન, સ્વ-પર ઉપકારી છે. બીજા ચાર જ્ઞાન મુંગા પ્રાણી જેવાં છે. અને શ્રુતજ્ઞાન મેાલતા મનુષ્યેા જેવુ કેવળજ્ઞાની તીથ કરા પણુ શ્રુતજ્ઞાનરૂપ શબ્દોથી ખેલીને જ અન્યતે ઉપદેશ આપી ઉપકાર કરે છે. કેટલાએક કેવળજ્ઞાનીએ છતાં-ભાષાવણાનાં પુદ્ગલેા (વાચા) ન હેાવાથી, જાણવા છતાં ખીજાને ઉપદેશ આપી ઉપકાર કરી શકતાં નથી, માટે શ્રુતજ્ઞાન પરમ ઉપકારી છે. સમળી જેવા તિર્યંચના ભાવમાંથી તારા ઉલ્હાર કરનાર પણ શ્રુતજ્ઞાન. છે. આ શ્રુતજ્ઞાનનું વારવાર રટન કરવુ જોઇએ. ગુરૂના ઉપદેશક વચનાનું ભરણુ રાખો, બનતા પ્રયત્ને તે પ્રમાણે વત્તન કરવુ. જોષ્ટએ. શ્રુતજ્ઞાનનું વારંવાર રટન કરવાના અનેક ભવના અભ્યાસથી, શ્રેયાંસકુમારે જાતિસ્મરણુ પામી, ગુરૂના અભાવવાળા વખતમાં અનેક વાને ધર્મનેા-દાનના-રસ્તા બનાવ્યેા હતેા.
શ્રેયાંસકુમાર.
આ ભારતભૂમિ ઉપર યુગલિક ધર્મની સમાપ્તિ થતાં, પ્રથમ રાજ્યકર્તા તરીકે રીષભદેવજી થયા હતા. તે વખતના મનુષ્યાને આંતરિક કરુણાથી નીતિમાથી ભરપૂર વ્યવહાર માર્ગ બતાવી, આત્મિક મા અતાવવા માટે, પાછળની અવસ્થામાં, સ્વ-પર હિતકારી ચારિત્ર મા` તેમણે અંગીકાર કર્યા હતા.
મોનવ્રત ધારણ કરી, શરીરથી પણુ નિરપેક્ષ બની, નાના પ્રકારના પરીષહાને સહન કરતાં, આત્મધ્યાનમાં મગ્ન થઇ, પૃથ્વીતળપર વિચરવા લાગ્યા. તે વખતના લેાકેા ધનાઢય અને સુખી હતા. એટલે ભિક્ષાચરા કેવા હાય ! અને તેને ભિક્ષા કેવી રીતે આપવી ? તેનુ તેમને ભાન ન હતું.