________________
(૨૬૨)
કાંઇક' તે અર્થાવગ્રહ કહેવાય છે. જેમ કાંઇક સ્પર્ધા થયે, સ્વાદ આવ્યા, કાંઇક ગધ આવ્યા, કાંઇક દેખાય છે, કાંઈક આવ્યે અને કાંઇક વિચાર આવ્યે. ત્યાદિ અવ્યક્ત એકને અર્થાવગ્રહ કહેવામાં આવે છે.
કાંઇક
શબ્દ
અપ્રગટ
૩ ઇહા-વિચારણા. આ શું છે? તે માટે વિતર્ક કરવા તે ઈહા કહેવાય છે. જેમ આ શાને સ્પ થયે, સ્વાદ આળ્યે, ગધ આવ્યે, દેખાયું કે સંભળાયુ' તેના સબંધમાં જે વિચાર વિતક કરવા તે ઇહા.
૪ અવાય—તે તે વિષયાને નિશ્ચય કરવે તે અવાય.. જેમકે આ તેા પુરૂષા જ સ્પર્શે છે, ખીજાને નથી, લીંબુને જ રસ છે, કેરીનેા નહિ. ગુલાબના જ ગંધ છે, માલતીને! નહિં, આ તે મનુષ્ય અે, ઝાડ કે લાકડુ નથી. ગાયના જ શબ્દ છે, બળદને નથી, આ વિચાર હતા, ખીજો નહિ' તે અપાય.
૫ ધારણા દેખેલા–સાંભળેલા, સ્પગેલા, ખાધેલા, સુઘેલા અને વિચારેલા પદાર્થાને ધારી રાખવા તે ધારણા કહેવાય છે. જરૂર પડયે કે તેવી વસ્તુની સાદૃશ્યતા દેખ્યે અનુભવ્યે, તે તે ધારી રાખેલી વાતા યાદ આવવી તે ધારણાથી થાય છે. આ ધારણા સંખ્યાતા કે અસખ્યાતા કાળ પર્યંત રહી શકે છે. જાતિસ્મરણજ્ઞાન તે ધારણાને જ ભેદ છે. અર્થાવગ્રહ એક સમયના (બહુ બારીક વખત) છે. ખાદીના ભેદે અંતર્મુહૂત પ્રમાણુના છે તેટલા વખતમાં તે પેાતાનુ કાર્ય ખજાવી કૃતાર્થ થાય છે. ધારણા ઘણા લાંબા વખત સુધી પણ ટકી રહે છે.
મતિજ્ઞાન એક જીવતે કાયમ બન્યુ' રહે તેા છાસઠ સાગરે પમ ( એક સંજ્ઞા વિશેષ )થી કાંઈક વિશેષ વખત સુધી બન્યુ... રહે છે. મતિજ્ઞાન જ્ઞાનાવરણીય કના મેપશમથી પ્રગટ થાય છે.
ખીજા પ્રાણિઓ કરતાં મનુષ્યા ઘણાં આગળ વધેલાં છે. પાંચ ઈંદ્રિય અને મનથી થતાં જ્ઞાનના, ક્ષમાપશમ કોઇ ઇંદ્રિયના ઉપદ્માત–