________________
(૨૪૫ )
ન્ય આપતા હતા. તે વાતની ખબર મને તે! અત્યારે તેના કબ્ય અને ખેલવા પરથી જ પડી ! ! ! હા ! લાલબંધ મનુષ્યા કેવી જાળમાં સાય છે ? તેના પર દૈવી વિપત્તિ આવે છે? ખરે, થયું તે ખરું પણુ હવે મારે કેવી રીતે મારા શીયળનું રક્ષણ કરવું ? આ વિચારમાં તેજીી ચેાડા વખત શૂન્ય થઇ ઊભી રહી. કેટલેાક વખત જવા બાદ પ્રબળ વિચારયાને દૃઢ સંકલ્પ કરો તેણી એકદમ માટે સ્વરે મેલી ઉદ્દી.
“ આજ પર્યંત મારું શીયળ નિળ યાને દૃઢ હોય તેા હું દેવ! અગર દ!નવ! સત્યને મદદ કરનારા પવિત્ર આત્મા! મને શીયળ પાળવામાં અવશ્ય મહ્દ આપે. હમણાં જ મદદ આપે. સત્યને આધારે જ પૃથ્વી ટકી રહી છે. મને હમણા જ મદદ મળવી જોઇએ.’’ આ પ્રમાણે એક ધ્યાને અને પવિત્ર હૃદયે શીળમતીનુ ખેલવું પૂ ચતાં જ સમુદ્રાધિષ્ઠાતા દેવી પ્રગટ થઇ દેહલને કહેવા લાગી.
આ મૂઢ! દુરાચારી! આ શીળસતીને બહેન સમાન ગણી, તેના પતિને પાછી સાંપીશ તે। જ તારૂં વિતથ્ય છે, નહિંતર યાદ રાખ, હમણાં જ તારૂં બલિદાન કરી નાખુ છુ.
આ પ્રમાણે આકાશમાંથી આવતાં દૈવીનાં વાકયો, સાંભળતાં જ, ભયભ્રાંત થયેલે દેહલ-પાતાના પ્રાણ બચાવવા માટે શીળમતીના ચરણમાં નમી પડયેા. તરત જ તેીને અહેનપણે અગીકાર કરી, દેવીનું વચન માન્ય કર્યું.
તે દિવસથી શીળવતીને બહેન સમાન ગણી, ભોજન આચ્છા નાદિકની ચિંતા યાને ખબર રાખવા લાગ્યા, દેડલ અનુક્રમે સમુદ્રમાગે પાતાને ઇચ્છિત ખદરે પહોંચ્યા, ત્યાંથી વેપારમાં ઘણુ' દ્રવ્ય ઉપાજન કરી પાછા ફર્યાં. વહાણા પેાતાના દેશ તરફ્ હંકાર્યાં પણ -પવન પ્રતિકૂળ થતાં તે વહાણા યવધનપુરના બંદરે આવી પહેાંચ્યાં.
વહાણા ઊભા રાખી, માટુ ભેટયુ લઇ, એટી દેહલ રાજાને જઈ મળ્યા, રાજાએ પણ તેનું વિશેષ પ્રકારે મોરથ કર્યું. ીપાંતરમાં બનેલી દીઠેલી અને સાંભળેલી વિગેરે વાર્તાલાપમાં, રાજા તે કોછી સાથે