________________
( ૨૩૨ )
દર્શન મિત્રની મદદથી જીવાના ચિત્ત-સંતાપને દૂર કરી, ધર્મદેશનારૂપ અમૃતના પ્રવાહથી મનુષ્યેાના હૃદયને શાંતિ આપતા હતા.
આવા ગુણવાન આચાય શ્રીનું આગમન જાણી ભકિતભાવને ધારણ કરતા યેાગ્ય છવા, વંદન નિમિત્તે અને ધમ શ્રવણ નિમિત્તે ગુરુશ્રી પાસે આવ્યા. રાજા નરવિક્રમ પણ્ પુત્ર. પત્નીની પ્રવૃત્તિ પૂછ્યા નિમિત્તે ગુરૂ પાસે આવ્યેા. આચાને નમસ્કાર કરી રાદિ યેાગ્ય સ્થળે ખેઠા, કરૂણાસમુદ્ર આચાય શ્રીએ પણ જીવાને ધ`માગમાં જાગૃત કરવા નિમિત્તે ધ દેશના આપવાના પ્રારંભ કર્યાં.
खणदिठनठविहवे खणपरियद्वंत विविहसुहदुखे । 'खणसंयोगवियोगे नयि सुहं किंपि संसारे ॥ १ ॥
હું મહાનુભાવે! ! આ દુનિયાને વૈભવ ક્ષહુમાત્ર સુખરૂપ દેખાવ આપી પાછે નષ્ટ થઇ જાય છે, ચાણ્યેા જાય છે. એક ક્ષણ માત્ર જેટલા વખતમાં વિવિધ પ્રકારના સુખ, દુ:ખ પરાવર્ત્તન પામી જાય છે. ક્ષણુ સંયેાગી, વિયેાગી વસ્તુવાળાસંસારમાં કાંઈ પણુ વસ્તુતઃ સુખરૂપ નથી.
આ વિતવ્ય, યુવાવસ્થા, લક્ષ્મી અને પ્રિય સ ંગૈાગાદિ સ ંસારી જીવાને જે જે પ્રિય છે, તે સર્વ પદાર્થોં ક્ષણુભગુર છે. પવનથી ઘેરાયેલા કુશાગ્ર ભાગ પર રહેલા જલબિંદુ સમાન વિતથ્ય ક્ષણુસ્થાયી છે. સૂર્યના કિરણાથી તપેલાં સરસવના પુષ્પની માફક આ યુવાવસ્થા થોડા વખતમાં કરમાઇ જશે. ઇંદ્રધનુષ્યની માફક આ લક્ષ્મી સ્વપ વખત માટે છે. આ સંયોગિક વૈભવ વિજળીના ચમકારા જેવા યા જેટલે છે, માટે પરમાથી અધવ તુલ્ય હિત કરનાર, અને દેવ, મનુષ્ય તથા મેાક્ષસુખને આપનાર, વીતરાગના કહેલા શુદ્ધ ધમના તમે આદર કરશે. તેમના કહ્યા મુજખોવન કરવા પ્રયત્ન કરો.