________________
( ૨૦૭ )
સુર અસુરાદિ સહિત ત્રણ ભુવન ભયથી કપાયમાન થઇ, દીનમુખ બની રહ્યું છે તે। આપ કાપનેા ઉપશમ કરા, ઉપશમ કરો.
દેવ સંબધી વચના સિવાયની આ સની વિજ્ઞપ્તિ તે મુનિના શરીરની ઊંચાઇ આગળ નિરક જેવી હતી, છતાં પગને સ્પશ થા જાણી તેણે પેાતાની દૃષ્ટિ નીચી કરો. પેાતાના ચરણુ આગળ આકુળવ્યાકુળ થતા ઉભેલે સધ તેના જોવામાં આવ્યેા. સધ તથા લેાકાને જોતાં જ કરુણાસાગર મહુાભાગ વિનુકુમાર મુનિ ઉપશાંત થઈ, પાછી વળેલી સમુદ્રની ભરતી સમાન સહજ સ્વરૂપે થઈ રહ્યા.
શ્રી સંધના અનુરોધથી તે. પાપી નસુચીને મુનિએ જીવતા મૂકી દીધા, છતાં મહાપદ્મ રાજાએ તેને દેશપાર કર્યાં.
સમુદ્ર પયતની પૃથ્વી ત્રણ પગથી આક્રમણુ કરી, તેથી વિક્ષુકુમાર મુનિનું ત્રિવિક્રમ નામ દુનિયામાં પ્રસિદ્ધિ પામ્યું.
આ પ્રમાણે જિનશાસનની ઉન્નતિ કરી, આલેાચી, પ્રતિની, મહાત્મા વિશ્વકુમાર સુનિ ગુરુની સાથે વિહાર કરવા લાગ્યા. તીવ્ર તપશ્ચરણમાં ઉદ્યમ કરી ઘણા વર્ષાં શ્રમણુપણુ’ પાળ', વિમળ કેત્રળજ્ઞાન પામી, વિશ્વકુમાર શાશ્વતસ્થાન ( મેક્ષ ) પામ્યા.
કિલષ્ટ ક્ર તાડવા માટે ઓછી વધુ સને તપાશુની જરૂરીયાત છે. ધ્યાનાદિના સમાવેશ પણ તપાશુણુમાં થાય છે, માટે તમારે પણુ યથાશકિત તપશ્ચરણમાં પ્રયત્ન કરવા.
તપેાગુણના વર્ણનવાળી ધર્મદેશના આપી વિજયકુમાર મુનિ મૌન રહ્યા. એટલે સભાના લેાકાએ યથાશકિત તપશ્ચરણ કરવાને અભિગ્રહ લીધા. વખત ભરાઇ ગયા હેાવાથી ગુરૂશ્રીના નામના વિજયધેાષ કરી ગુરુને નમન કરતાં લેાકા પોતપાતાના કર્મોંમાં લાગી ગયાં.
નિત્યની માફક આનંદમાં રાત્રિ પસાર કરી વિશેષ ખેાધ લેવાના જિજ્ઞાસુ સભાસદો પાછા પ્રાતઃકાળમાં ગુરુશ્રી સન્મુખ આવી બેઠા.
**