________________
( ૨૧૮ )
પેાતાના શરીર સાથે હાથ લંબાવ્યા કે તરતજ તે વહાણવટીએ રાણીને વહાણુ ઉપર જોરથી ખેંચી લીધી.
આ બાજુ તેનાં માણસાએ લાંગરા ઉડાવી લીધાં અને સઢા ચડાવી દીધા. એટલે કાન પર્યંત ખેંચીને મૂકેલા ખાણની માફક, ઝડપથી વહાણા અગાધ પાણીમાં ચાલવા લાગ્યા અને થે।ડા વખત. માં તેા કેટલાક યેાજન સુધી સમુદ્ર ઉલ્લઘી ગયાં.
આ બાજુ રાજકુમાર પાતાની પ્રિયાની વાટ જોતે બેઠા હતા. અરે ! હજી સુધી તેણી કેમ ન આવી ? નિરંતર તેા પુષ્પ વેચી તરત આવે છે. આજે આટલું બધુ` માડુ કેમ થયું હશે ? વિગેરે વિચાર કરતાં ધણા વખત નીકળી ગયા અને રાણી ન જ આવી ત્યારે તે તેની શેષ કરવા માટે નીકળ્યેા. પુષ્પ વેચવાના સવ સ્થળે! ફ્રી વળ્યે પશુ રાણીને પત્તો ન લાગ્યા ત્યારે પાછે આવી આ વૃત્તાંત માળીને જણાવ્યેા. પરાપકારી માળીએ પણ શહેરની સવ ખારા તપાસી પશુ રાણીની નિશાની સરખી ન મળો . ત્યારે પાડલે કહ્યું-ભાઈ! કદાચ નદીના સામે કિનારે તેણી ગઇ હાય તે! તું ત્યાં જઇને તપાસ કર. માળીના વચનેાથો કુમાર, નદીના સામે કિનારે તપાસ કરવા જવા તૈયાર થયા. એ અવસરે તેના બન્ને કુમારે। માતાના વિરહી રડવા લગ્યા. તે દેખી તેઓને સાથે લઇ વિક્રમ નદીના કિનારે આધ્યેા. નદીમાં પાણી વિશેષ હાવાથી એક કુમારને આ કિનારે રાખી, એક કુમારને ઉપાડી તે સામે તીરે ગયેા. તેને ત્યાં મૂકી ખીજા કુમારને લેવા માટે તે પાછા ફર્યાં. તેવામાં પાપના ઉદયથી નદીમાં જેશઅધ પુર આવ્યુ. પાણીના વવારે ખેંચાણુથી નદીના પુરમાં નરવ ક્રમ તણાવા લાગ્યા. આયુષ્ય બળવાન હોવાથી એક લાકડું' તેના હાથમાં આવ્યું તેને વળગી તે નદીમાં તણાતે ચાલ્યેા. ધણું દૂર જવા પછી તે લાકડું એક સ્થળે ભરાઈ જવાથી અટકી ગયું. એટલે તે મૂઠ્ઠી ૬૪ નરવિક્રમ નદીમાંથી બહાર નીકળ્યેા. બહાર આવી, એક
1