________________
( ૨૨૭ )
जह अह वाइ विही नवनव भंगेही निछुरं पडह । धीरा पसन्नवयणा नच्चंति तहा तहा चेव ॥ १ ॥
નવા નવા ભેદોથીં કે-વિવિધ પ્રકારે-જેમ જેમ વિધિ નિષ્ઠુરતા. ના પાહ વજાવે છે, તેમ તેમ, પ્રસન્ન સુખ રાખી ધીર પુરુષો નાચે છે અર્થાત્ અવસરઉચિત પ્રવૃત્તિ કરી લે છે.
કુમાર પુષ્પ—ગ્રંથન કરવાની કળામાં પ્રવીણ હાવાથી તે ક્વિસથી વિચિત્ર પ્રકારની માળા ગુંથવા લાગ્યા અને શીળમતી, રાજમાગે (છજારમાં) જપ્ત વેચી આવવા લાગી.
રાણી સ્વભાવથી જ નિર્વિકાર દૃષ્ટિવાળી હતી તથાપિ તેણીના અદ્દભૂત સૌંને દેખી લેક વિક્રારી થતા હતા. ખરી વાત છે કે–સૂય સ્વભાવથી ઠંડા છે તથાપિ ત્રણ લેાકેાને તપાવે છે, એક દિવસે દ્વીપાંતરચી આવેલા દેહલ નામના વહાણુટીએ શાળમતીને દીઠી. જોતાં તે મદનબાણુથી પીડાવા લાગ્યા. તેણે રાણીને કહ્યું-બાઇ ! તમારાં પુષ્પાની રચના કોઈ અપૂવ છે તે સર્વે મને મૂલ્ય લઇ વેચાતાં આપે!. જ્યાં સુધી મારે અહીં રહેવાનું છે ત્યાં સુધી ખીજા કાઇ સ્થળે તમે વેચવા ન જશેા. તમે જે ધન માંગશો, તે મૂલ્ય હું આ પુષ્પાતું આપીશ.
જ
ગરીબ ખીચારી ભાળી રાણી ધનલેાથી તેમજ મહેનતની ઝાયર હાવાથી નિરંતર તે પુષ્પા તેને ક વેચાતાં આપવા લગ. પેાતાને દેશાંતર ઉપડી જવાને દિવસે, રાણીનું હરણ કરવાના ઇરાદાથી તે પાપી છોષ્ટીએ રાણીને કહ્યું. આજે તમે સમુદ્રને કિનારે વહાણુ ઉપર આવશેા તે ધણા સારા મૂલ્યથી તમારાં પુષ્પા ખપી જશે. સરલ હૃદયવાળી રાણી સરલ સ્વભાવે ત્યાં ગઈ.
આ અવસરે સ વહાણા ઉપડવાની તૈયારીમાં હતાં. રાણીએ પુષ્પ આપવા અને તેનુ મૂલ્ય લેવા માટે કિનારે રહી વહાણુ તરફ્