________________
(૨૨૨)
કરવા તે મને ચાગ્ય છે, પણુ માનભંગ થાય ત્યાં ક્ષણુમાત્ર પશુ મારે ન જ રહેવુ, આ પ્રમાણે છેવટને નિશ્ચય કરી, પોતાના પરિજનસ્નેહી વર્ગને ખેલાવી કુમારે કહ્યું. મારા વ્હાલા રવજતા અને સ્ને હિએ ! પિતાના પરાભવથી કહેા કે આનાથી કડા, પણ અત્યારે હું આ દેશને ત્યાગ કરૂં છું. અવસરે પહેા આવી હું તમને સભાળીશ, માટે તમે સર્વે હાલ અહીં શાંતિથી રહેજો.
લાંબા વખતના વિરહસુચક કુમારના શબ્દો સાંભળી તેના પરિવાર રડવા લાગ્યા, કુમારે તેમને ધીરજ આપી સબળ કારણ જણાવ્યું. પિતા, પુત્ર વચ્ચે અત્યારે કટાકટીનેા વખત જણાતાં પરિજનેએ થેાડા વખતમાં સ્વાભાવિક ગ્રૂપી યાને શાંતિ પકડી.
કુમારે શીયળમતિને જણાવ્યુ-પ્રિયતમા ! તું અત્યારે તારા પિતાને ઘેર જા. હું આ દેશને હાલ તે! ત્યાગ કરૂં છું. ભાવી હશે ત્યારે આ દેશમાં મારું' પાછું આગમન થશે.
પતિનાં આવાં વચને સાંભળી દુઃસહુ વિયાગદુઃખથી દુ:ખી થઇ પોતાના નેત્રમાંથી અશ્રુપ્રવાહને મૂકતી શીળમતિ કાંઇ આવ્યા– ચાલ્યા સિવાય ઊભી રહી.
પ્રિયા તું શા માટે રૂદન કરે છે. ? સંસારી મનુષ્યાને માથે આપદાએ આવી પડે છે. તેમાં આશ્ચ` કે શાક શાને ? સુંદરી, ખરા પ્રસંગે વિવેઠ્ઠી મનુષ્યાએ ધીરજ રાખી વિવેકને ઉપયેગ કરવા જોઇએ.
:
શીળમતિ-મનવલ્લભ ! હું ધૈર્યવાન છુ. અને મનને ધીરજ પણ આપું છું, પણુ આપ મને આમ અકાળે મૂકીને જામે છે. તે દુ:ખ મારાથી સહન નથી થતુ. વળી મારા પિતાએ આપને ભલામણ કરી હતી કે “મારે એક જ પુત્ર છે. દેહની છાયાની માફક તેને કાઇ પણ ઠેકાણે એકલી ન મૂકશે.” આપે તે વચનની કબુલાત આપી છે, છતાં આપ મને મૂઠ્ઠીતે કેમ જાએ છે ?
રાજકુમાર--સુંદરી ! મને તે વાત યાદ છે. પણ તું સુખમાં