________________
(૨૦૯)
સત્તાગત ક્રમ દૂર કરવાનાં કારણની ગવેષણા, દૃશ્યમાન લેાકસ્વરૂપની વિચારણા, સમ્યક્ શ્રદ્ધાન પ્રાપ્તિની દુલભતા અને તત્ત્વજ્ઞ ગુરુના સમાગમની વિષમતા, આ ભાર ભાવના પ્રવચનના સારભૂત છે. પાંચ પ્રકારના જ્ઞાનાચારાદિ આચાર પાળનાર મુનિએમાં આ ભાવનાએ અવશ્ય હોય છે. ધની આકાંક્ષાવાળા ગૃહસ્થીએ માં પણ આંતરે આંતરે ક્ષણમાત્ર આ ભાવના હ્રાય છે. તે ભાવનાના બળથી ગૃહસ્થીઓને પણુ સંખ્યાબંધ ભવામાં સંચય કરેલાં અસંખ્ય કર્માના ક્ષય થાય છે, માટે ભવવાસના વિનાશ માટે અવશ્ય આ ભાવના વિચારવા ચેાગ્ય છે. કહ્યું છે કે:
अघणाण कओ दाणं, न तवो सीलं च मंदसत्ताणं ॥ साहीणं सव्वेसिं तु भावणा सुद्धयियाणं ।। १ ।। નિન મનુષ્યા દાન કયાંથી આપે ? મહીન સત્ત્વવાળા જીવામાં તપશ્ચર્યા કે શિયળ કયાંથી હોય ? ત્યારે ભાવના તેા શુદ્ધ હૃદયવાળા સ જીવેાને ( વિચારવાની ) પેાતાને સ્વાધીન છે. સભ્યશ્ર્વ કે મેાક્ષનું પરમ કારણ યાને ખીજભૂત છે. તે પણુ એક ભાવવ્રત છે. સિદ્ધાંતમાં આ વાત પ્રસિદ્ધ છે કે, સુકૂળામશિ સમરું. શુભ પરિણામ તે સમ્યકત્વ છે.
નરક અને તિયાઁચ, દેવ અને માનવા, સુખી અને દુ:ખી, આંધળાં અને બહેરાં. સામાન્ય રીતે સ` જીવાનાં પાપહરણ કરનાર ભાવના ધમ છે.
સુદના ! તે. પણુ પૂર્વેના ભવમાં ભાવથી નિયમ પાળતાં, આ જન્મમાં ઉત્તમ કળાદ્દેિથી લઇ ગુર્વાદિકને સ ંયાગ અને જાતિસ્મરાદિ આત્મસાધનમાં ઉપયેગી સામગ્રી મેળવી છે. વધારે શું કહેવુ' ?
भावणा भावियचित्तो सत्तो लंधित सयलदुखाई || धम्मसु च लहई नरविक्रमनिव्व ॥ १ ॥ ।। ૨ ।
૧૪