________________
(૧૯૦)
એ અવસરે હાથ જોડી નમ્રતાથી કળાવતીએ ગુરુરાજને પ્રશ્ન કર્યાં કે-પ્રભુ ! કયા ક્રમના ઉદયો નિરપરાધી છતાં મારી ભુજા એવાણી !
ગુરુમહારાજે કહ્યું-કલ્યાણી ! સાવધાન થઈ તારા પૂર્વજન્મ સાંભળ. પૂર્વે આ ભારતવષ માં અવંતી દેશમાં લક્ષ્મીથી ભરપૂર અવંતી નગરી હતી. તેમાં ચંદ્રતી માફક આનંદ આપનાર નરચંદ્ર રાજા રાજ્ય કરતા હતા. ચંદ્રકળાની માફક ઉજ્વળ શીયળ ગુણુરૂપ કળાને ધારણ કરનાર ચંદ્રયશા નામની તેને રાણી હતી.
તે રાજાની પાસે પુત્રથી પણ અધિક વ્હાલા એક રાજશુક્ર (પાપટ) હતા. તેનુ વચનસાર નામ રાખ્યું હતું. નામ પ્રમાણે બુદ્ધિમાન અને એલવામાં તે ચાલાક હતા. મણિ તથા સુવણુ જડિત પાંજરામાં રાખી, ઉત્તમ ખાનપાનથી રાણી તેનુ પાલન કરતી હતી. રાણી તેને * ઉત્તમ કાવ્યાદિ સંભળાવતી હતી. શુષ્ક તે કાવ્યાદિ તરત મેઢે ખેલી જતેા હતા. આથી રાણીને પ્રેમ તે શુક પર એટલા બધા વચ્ચે ડતા કે તે સિવાય ઘડીભર પણ રહી શકતી ન હતી.
એક વખત શહેરની બહાર દેવરમણુ ઉધાનમાં, શિષ્યના પરિવાર સહિત સુત્રતાચાય નામના આચાય આવી રહ્યા હતા. તેમને વંદન કરવા નિમિત્તે રાણી સહિત નરચંદ્ર રાજા આવ્યો. ગુરુને વદન કરી ધમ શ્રવણુ નિમિત્તે રાજા ગુરુ સન્મુખ બેઠી.
ગુરુશ્રીએ ધર્મ ઉપદેશ આપવા શરૂ કર્યાં. સ` સુખનું મૂળ ધ છે. દુ:ખનુ` મૂળ કારણુ પાપ છે. જો તમે દુઃખથી ત્રાસ પામતા હા અને સુખની પૃચ્છા કરતા હા તેા ધર્મ કરી. તે ધર્મનું રહસ્ય એક સારભૂત વાક્યમાં જ હું તમને કહું છું કે, અહિs' વિ ન થાર્ જાય, જે કત્તવ્ય પેાતાને પ્રતિકૂળ અનુભવાય, તે કવ્ય ખીજાના સબંધમાં કદાપિ ન કરવુ. અર્થાત્ જો તમને દુઃખ વહાલું નથી લાગતું તેા, તમે પરને દુઃખ ન આપે. તમારી નિંદા તમને ઠીક લાગતી નથી તે પરતી નિંદા તમે નહિ કરો. તમે પરની
n