________________
(૨૦૨ )
પદ્માત્તર મુનિશ્રીએ ગુરૂ સાથે વિહાર કરતાં સમભાવમાં રહી વિશુદ્ધ આત્મકોણિએ ક`મળ ખપાવી કેવળ જ્ઞાન ઉત્પન્ન કર્યું. અને થોડા જ વખતમાં નિર્વાણપદ મેળવ્યું,
વિશ્વકુમાર મહામુનિ પણ નિકાચિત કબધાને સ્વતંપ વખતમાં દૂર કરવા માટે શરીર પરથી નિરપેક્ષ બની તીવ્ર તપશ્ચરણુ કરવા લાગ્યા. છઠ્ઠું અઠ્ઠમથી લઇ છ માસ પ`ત તપશ્ચર્યામાં આગળ વધ્યા. કનકાવળી, રત્નાવળી, મુક્તાવળી ઈત્યાદિ વિચિત્ર પ્રકારના તપ કરતાં તેને નાના પ્રકારની લબ્ધિએ પ્રગટ થઇ. ગરૂડની માફક આકાશમાં ગમન, દેવની માફક નાના પ્રકારનાં, રૂપ ધારણ કરવાં, મેરુપૂર્વની માફ્ક શરીરની વૃદ્ધિ કરવી; વનું પણ ચૂણું કરવું ઇત્યાદિ અનેક લબ્ધિઓ હોવા છતાં, તેનાથી નિરપેક્ષ બની, નિરાશસી થઈ નિર ંતર ગુરુતી સાથે વિચરે છે.
એક વખત તે આચાર્ય શ્રી સુત્રતાચાય સાધુઓના સમુદાય સહિત હસ્તીનાપુરમાં ચેામાસ નિમિત્તે આવી રહ્યા. તે અવસરે વિષ્ણુકુમારમુનિ ગુરુશ્રીની આજ્ઞા લઇ એકાંતવાસમાં શાંતિથી ધ્યાન કરવા નિમિત્તે આકાશમાર્ગે મેરૂપતની ચૂલા ઉપર ચામાસુ રહ્યા.
સુત્રતાચા ને હસ્તીનાપુરમાં રહેલા જાણી ક્ષુલ્લકે કરેલ અપમાનને યાદ કરતાં ગૂઢ મરી નસુચીએ, રાજાએ આપેલા વરદાનની માંગણી કરી.
રાજાએ કહ્યું-તને થાની જરૂર છે ? પ્રધાને કહ્યું-કેટલાક દિવસ મને રાજ્ય આપે. મારે યજ્ઞ કરવા છે.
પ્રધાનના દુષ્ટ અભિપ્રાયને નહિ" જાણનાર રાજાએ, વચનથી ધાયેલ હાવાથી સહસા રાજ્ય આપવાનું કબૂલ કર્યું. રાજા અંતેઉરમાં જને બેઠો. અને રાજ્યાસન પર નસુચી આવી રહ્યો. રાજ્યમાં તેની આનાં વર્તાણી. વધામણાં થયાં. સદનના ગુરુઓએ રાજાને