________________
(૧૮)
કુળપતિએ ધીરજ આપવાથી તેની આજ્ઞા પ્રમાણે તાપસીઓની સાથે રહી કળાવતી પુત્રનું પાલન કરવા લાગી.
આ તરફ કળાવતીના હાથ કાપીને (કંકણ-અંગદ સહિત) ચંડાળણીએ એકાંતમાં જઈ રાજાને સોંપ્યા. તે અંગદોને બરાબર તપાસતાં તેના ઉપર જયસેન કુમારનું નામ દેખવામાં આવ્યું. તે
તાં જ રાજ વિચારમાં પડયો-હા ! હા ! રસ વૃત્તિથી મેં મેટું અકાર્ય કર્યું. મેં કાંઈ પ્રત્યક્ષ જોયું નહિં, સાંભળ્યું નહિં અને સારી રીતે પૂછ્યું પણ નહિં. હા ! હા! કેવળ વિક૫ની કલ્પનાથી રાણીને ફોગટ વિડંબના કરી. રાજાએ તત્કાળ ગજરોકીને બેલાવીને પૂછયું કે વિશાળપુરથી હમણાં કેઈ આવ્યું છે ? કોણીએ જવાબ આપ્યો. રાણી કલાવતીને તેડવા માટે કાલે જ પ્રધાન પુરુષો આવ્યા છે. અવસર ન હોવાથી તેઓ આપને મળી શકયા નથી. રાજાએ તે પુરૂષોને તરત બોલાવ્યા. અને પૂછયું કે આ અંગદ યુગલ તમે લાવ્યા છે ? તેઓએ, કાલે આ સર્વ કલાવતી રાણીને અમે આપી આવ્યા છીએ” વિગેરે હકીકત જણાવી.
આ વર્તમાન સાંભળતાં જ અસંખ્ય દુઃખથી પીડાયેલે રાજા માં બંધ કરી, પૃથ્વી ઉપર મૂછ ખાઈ પડી ગયો. રાજાને જમીન પર પડયો છૂણી ત્યાં હાહારવ ઉછળી રહ્યો. ઉપચારથી રાજાને સાવધાન કરતાં ઘણા લાંબા વખતે તે શુદ્ધિમાં આવ્યું. ખેદ પામતો રાજા નિઃશ્વાસ મૂકી બેલવા લાગે. હા ! હા! કેટલી બધી મારી અકત-- જ્ઞતા ? મારું અવિચારી કર્તવ્ય ? અહે કર્મચંડાળતા ? ધી! ધી ! મારી મદભાગ્યતા? આવા ઉત્તમ સ્ત્રીરત્નને હું તદન અગ્ય જ છું.
આ પ્રમાણે રાજાને બેલતો દેખી, પાસે રહેલા મનુષ્યોએ પૂછયું. આપ આ શું બોલો છો?
રાજાએ કહ્યું, મારા દુશરિત્રરૂ૫ ચેરથી આજે હું લુંટાયો છું. વિજયસેન રાજાની વાત્સલતાની અવગણના કરી, જયસેન કુમારની ચિત્રાઇનો નાશ કદ દેવી કલાવતીને પવિત્ર પ્રેમને ઓળખી શકો