________________
( ૧૮૪)
તેવા ધીર પુરૂષો તૈય મૂકી દેશે તે, તેવા મનુષ્યોને કાનું શરણુ ? કુળના છેદ કરી શંત્રુઓના મનેરથે શરણુ નહિં કરો. પ્રજાની પાયમાલી થશે, માટે હું રાજન ! સાવધાન થઈ પ્રજાનું પાલન કરી.
પ્રેમ અને વિનયપૂર્વક ગુદોષના વિચારવાળાં અનેક વાકયેાંથી સમજાવ્યા છતાં રાજાએ પેાતાની હઠ ન મૂકી. લેકેની અવગણુના કરી. રાજા ભરવા માટે શહેર બહાર આવ્યેા.
રીતે મળીને દુ:ખરૂપ થતે
સૂર્ય તેટલે તાપ આપતા નથ. અગ્નિ તેવી ભસ્મ કરતા નથી અને વીજળના નિશ્ચંત તેટલે! નથી કે, જેટલું અવિચારી કા` દુઃખરૂપ થાય છે.
રાજાતી પાછળ અંતેઽરની રાણીએ, સામતા અને નગર લોકા ચયા. રાજાના આ અવિચારી કાથી સેવા દુ:ખી થઇ ર્ હ્યા છે. ધર્મી મનુષ્યે વૈરાગ્ય પામે છે; મુગ્ધ તરુણીએ નેત્રમાંથી અશ્રુ રેડે છે. ગીત, વાજીંત્રા બંધ કરી, ધ્વજા. છત્ર, ચામર દિ રાજચિહ્નને। ત્યાગ કરી શહેર બહાર નદનવન નજીક રાજા આવી પહોંચ્યા.
રાજાને મરણુથી પાછા હટાવવા એક પણ ઉપાય ન રહ્યો જાણી ગુજશ્રેષ્ઠીએ વિચાર કર્યાં કે, અનુમ" વાત્તળ અશુભ કાર્ય કરવામાં કાળથી વિલંભ કરવે: તે કોયકારી છે, એમ ધારી રાજાને બિનતિ કરી કે-મહારાન્ત ! મરણ પહેલાં મનુષ્યોએ પલેાક માટે કાંઈ પણ સબળ (ભાતુ' ) સાથે લેવું જોઇએ, માટે આ ઉધાનમાં દેવાધિદેવ જિનેશ્વર ભગવાનનુ` મ`દિર છે ત્યાં જઇ આપ નમસ્કાર કરે તેમજ આ વનમાં અમીતતેજ નામના જ્ઞાની ગુરુ છે, તેમના ઉપદેશામૃતનું પાન કરી આમાને તૃપ્ત કરા; તેથી આપને પરલેાક સુખમય થશે. રાજાને તે વાત યાગ્ય લાગી. તરતજ તે તરફ વળ્યે. જિનમંદિરમાં ભાવપૂર્વક્ જિનેશ્વર દેવની પૂજા, સ્તવના કરી. ત્યારપછી ત્યાં નજીકમાં રહેલા ગુરુ પાસે જઈ નમસ્કાર કરી, લજ્જાથી મુખ નીચું રાખી, હાથ જોડી ગુરુસન્મુખ જઇ ખેડે, જ્ઞાનબળથી રાજાની સ્થિતિના નિણૅય કરી, ઉપદેશ આપવા શરૂ કર્યાં.