________________
( ૧૨૬)
દષ્ટિયો નિરખતી જાણી તેની સખી વિજયાએ માર્મિક શબ્દમાં હાંસી કરી, પેાતાના પિતાશ્રી આદિથી લજ્જા પામી રાજકુમારી સભામાંથી તરતજ પેાતાના આવાસ મંદિરમાં આવી.
રાજકુમારીને, વિજયકુમાર ઉપર સરાગભાવ જાણી રાજાએ તરતજ વિજયકુમારને તે કન્યા વચન માત્રથો આપી અને તેના લગ્ન માટે વિવાહૂ મહાત્સવ શરૂ કરાવ્યેા.
આ વખતે વસંતઋતુ પૂર જોસમાં ચાલતી હાવાથી, તેનેા અનુભવ થાય. અથવા આનંદ લેવા માટે રાજા પરિવાર સહિત પુષ્પકર નામના ઉધાનમાં આભ્યા. સવ પરિવાર સ્નાન ક્રિયાદિ વિવિધ પ્રવૃત્તિમાં ગુથાયા હતા તે અવહરે વિજયકુમારનુ` રૂપ ધારણ કરી એક વિધાધરે શીળવતીનું હરણ કર્યું.
આ વિજયકુમાર જ છે, એમ જાણી શીળવતીએ જણુાવ્યું, આ ઉત્તમ પુરૂષ ! તમે મારી હાંશી નહિ કરેા. મારા પિતાશ્રી આદિ સર્વ પરિવાર મને નજરે જીવે છે અને તેથી મને ધણી લજ્જા આવે છે, માટે મને તત્કાળ મૂઠ્ઠી.
આ પ્રમાણે શીળવતીના શબ્દો સાંભળતાં, અને વિજયકુમારને પાસેની બાજુમાં ક્રિડા કરતા દેખી સભ્રાંત થયેલેા તેને સખી વ તત્કાળ બુમ પાડી ઉદયા કે, દેાડા, દાડા. શીળવતીનું હરણ કરી કાઇ પુરૂષ આકાશમાર્ગે ચાલ્યેા જાય છે.
આ શબ્દો સાંભળતાંજ રાજા સ્નાનાદિ ક્રિડાનેા ત્યાગ કરી, હાથમાં ખડ્રગ લઈ ક્રોધથી આમતેમ દોડવા લાગ્યા. તેમજ ખીજા સુભટો પણ ક્રિડાને ત્યાગ કરી યુદ્ધ કરવા માટે હથીયાર સજ કરી, પૃથ્વી પીઠ પર હથીયારાનુ આલ્ફાલન કરવા લાગ્યા.
શીળવતીનું હરણ થયું જાણી, સહસા વજ્રપાત થયેા હાય તેમ દુઃખત થયેલ પરિવારના હાહારવ વાળા કાળાહળ ઉછળવા લાગ્યા. આકાશયારી વિધાધરની સાથે, શૂરવીર પણ પાચારી રાજા