________________
(૧૭૪)
કુમારથી નાની કલાવતી નામની ગુણવાન કુંવરી છે. કુમારીને લાયક પતિ ન મળવાયો તે રાજકુટુંબ ચિંતાથી વ્યગ્ર થયું હતુ.. એક દિવસે રાજાએ મને જણાવ્યું. દત્ત ! અેનને લાયક પતિની તપાસ કર. પૃથ્વીમાં ઘણાં રત્ન પડયાં છે. તેમ તું વ્યાપારાદિ નિમિત્તો પૃથ્વી પર પરિભ્રમણ કરનાર છે. રાજાની આજ્ઞા મુજબ કરવાને મેં હા કહી. કુમારીનું રૂપ ચિત્રપટ્ટ પર આળેખી લીધું અને ત્યાંથી નીકળી કાલે જ હું અહીં આવી પહોંચ્યા છું.
દેવ! મારા મનમાં એવા નિણ્ય થાય છે કે-આ રત્ન આપને જ યાગ્ય છે. કુળગિરિથી પેદા થયેલી સરિતાએનું સ્નાન તા રત્નાકર જ ( સમુદ્ર ) છે. પૂર્ણિમાના ચંદ્રને મૂઠ્ઠી જ્યોત્સ્ના શું ખીજા ગ્રડાને આશ્રય કરે છે? નહિ...જ. પોતાના સ્વામીને મૂકી આવુ ઉત્તમ રત્ન
જાને આપવાની કાણુ પૃચ્છા કરે? આ કારણથી આ ચિત્રપટ્ટ પહેલવહેલુ આપશ્રીને જ બનાવ્યુ` છે. આ કાય માં હવે આપની આજ્ઞા પ્રમાણુ છે.
દત્તનાં વચન સાંભળતાં રાજાને તે કુમારી પર વિશેષ અનુરાગ ચા. દૃષ્ટિ ચિત્રપટ્ટ ઉપર પણ મન તે કુમારીમાં આસક્ત કરી રાજા બેઠા હતા. તેવામાં કાળ–નિવેદકે જણાવ્યું.
उसीयतेय पसरो सूरो जणमथ्ययं कमइ एसो || तेयगुण माहियाणं किमसज्यं जीवलोगंमि ॥ १ ॥
તેજના પ્રસરથી ઉલ્લાસ પામી, આ ` મનુષ્યેાના મસ્તકનુ આક્રમણુ—ઉલ્લંધન કરે છે. ખરી વાત છે તેજ(પ્રકાશ) ગુણુની અધિકતાવાળાઓને આ જીવલેાકમાં કાંઇ અસાધ્ય નથો.
મધ્યાહ્નના વખત થયા જાણી સભા વિસર્જન કરી, રાજાએ દેવપૂજન કરી, ભાજન કર્યુ. ત્યારબાદ શય્યામાં આળાટતે રાજા તે કન્યાના સંબંધમાં ચિંતા કરવા લાગ્યા.
દત્ત, રાજાનેા ગૂઢ અભિપ્રાય સમજી તરત જ ત્યાંથી રવાના થઈ દેવશાળપુરમાં વિજયસેન રાજાતે જ મળ્યે, શ’ખરાજાની યાગ્યતા