________________
(૧૬૮)
કરતા અતિશય જ્ઞાની જ્ઞાનદિવાકર નામના આચાય ઉધાનમાં આવી સમાવસર્યાં.
ગુરૂને વંદન કરવા નિમિત્તે પુત્ર સહિત ધનંજય શ્રોષ્ટિ ત્યાં આવ્યેા. નમસ્કાર કરી ગુરૂ સન્મુખ ઉચિત્ત સ્થાને બેઠે. ધ દેશના અંતે અવસર લઇ તે કોષ્ટિએ ગુરૂવર્યને જણાવ્યું. ભગવન્ ! મારા પુત્રે પૂર્વજન્મમાં એવું શું ધૃત કર્યું છે કે અનેક પ્રયત્ના કરવા છતાં એક અક્ષર જેટલુ પણ જ્ઞાન તેને આવડતું નથી ? ગુરૂ મહારાજે પોતાના અતિશાયિક જ્ઞાનથી તેને પૂર્વ ભવ જાણી કોષ્ટિને જણુાન્યું કે કોષ્ટિ ? આ તમારા પુત્રે પુર્વ જન્મમાં આચાર્ય પદ પામ્યા પછી ઘણા વખત સુધી જ્ઞાનની વિરાધના કરી છે. તે કમના ઉદ્દયથી અત્યારે તેને જ્ઞાન આવડતું નથી. વગેરે.
ગુરૂ મહારાજનાં વચન સાંભળી ઉઠ્ઠાપાહ કરતાં અનંગદત્તને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેણે પોતાના પૂર્વના ભવ દીઠો, તેના પશ્ચાત્તાપના પાર ન રહ્યો. અન ગદત્ત પેાતાના દુષ્યકૃતના ભયથી ત્રાસ પામી ગુરૂશ્રીના ચરણુકમળમાં નમી પડયા. હાથ જોડી વિક્ષતિ કરવા લાગ્યું, આ કરુણુાસાગર ! મને કાઈ ઉપાય બતાવા, જેથી આ મારા કિષ્ટ ક્રના નાશ થાય.
ગુરુશ્રીએ કરુણાશ્રુદ્ધિથી જણાવ્યું, વત્સ ! આજથી તારે સ પ્રયત્ન જ્ઞાનવત મહાપુરુષાને વંદન અને નમન કરવુ. તેની વયાવચ્ચભક્તિ કરવી, જ્ઞાનનાં ઉપગરણાનુ' યથામેાગ્ય દાન આપવું. જ્ઞાનનુ પૂજન કરવું. શકત્યાનુસાર નવીન લખાવવું. જ્ઞાન ભણનારને યથાયેાગ્ય આશ્રય આપવા. મદદ કરવી. ઇત્યાદિ જ્ઞાનના સબંધમાં વિશેષ પ્રયત્ન રવે. અહેનિશ જ્ઞાન અને જ્ઞાની પુરૂષોની પ્રશંસા કરવી. તેમને જોતી હાજતા પુરી પાડવી. જ્ઞાનને અંતરાય કરવામાં તને જેટલે દરજ્જે આનંદ હતા તેનાથી અધિક પ્રેમ જ્ઞાન તરફ તારે લાવવા, ૐમકે જે કમ જેવા રસે ખાધ્યું હોય છે તે કમ તેડવા માટે તેના