________________
( ૧૩૯)
થી વિપરીત તેટલાજ પ્રેમથી પ્રયત્ન કરવા. તેમ કરવાથી ક્રમ નિતાં વાર નહિ લાગે.
ઇત્યાદિ જ્ઞાનાવરણીય કર્માંથી છુટવાનેા ઉપાય ગુરૂમુખથી સાંભળી, વિધિપૂર્વક ગૃહસ્થધમ અંગિકાર કરી, આચાર્ય શ્રી આદિને નમસ્કાર કરી અન ગદત્ત ઘેર આવ્યેા, ગુરૂશ્રી પણ અન્ય સ્થળે વિહાર કરી ગયા.
ગુરૂ મહારાજે બતાવ્યા પ્રમાણે જ્ઞાનનું સમ્યક આરાધન કરી અવસરે શ્રીગુપ્ત આયા પાસે તેણે સંયમ ગ્રહણુ કર્યું તીવ્ર તપશ્ચર્યાં અને ચારિત્રમાં આદર કરતાં તે વિશેષ પ્રકારે જ્ઞાનીઓનો ભકિત કરવા લાગ્યા. જ્ઞાનાભ્યાસમાં પ્રયત્ન કરતાં, નાનવરીયાદિ કમા ક્ષયે।પશમ થતાં તેને પદ્માનુસારણીલમ્બી ઉત્પન્ન થઇ. ગુરુશ્રીએ તેને આચાય પદપર સ્થાપન કર્યાં.
પાંચ પ્રકારના પ્રમાદ રહિત, પાંચ આચાર પાળવામાં ઉજમાળ ચઈ, પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં અનેક જીવાને તે પ્રવર્તાવવા લાગ્યા.
જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી પેાતાને જે કડવા અનુભવ કરવે પડયા હતા તે વાત સ્મરણમાં રાખી; અજ્ઞાનતાથી રીખાતા દુ:ખી થતા જીવાને જ્ઞાનનેત્ર આપી, નિર્વાણુને માર્ગ ખુલ્લી રીતે બતાવી આપ્યા. અજ્ઞાન અંધતાથી સૌંસારરૂપી અટવીમાં પરિભ્રમણુ કરતાં અનેક જીવેને જ્ઞાનનેત્રા આપી મેાક્ષમાના પથિક બનાવ્યા.
અનુક્રમે ક્ષપકશ્રેણિ આરુઢ થઇ, ધાતિક† ખપાવી કેવળ-જ્ઞાન પ્રાપ્ત કર્યુ” કેવળજ્ઞાન પામ્યા પછી પણ અનેક જીવાને પ્રતિબોધ આપી અંતે અન ગદત્ત કેવળીએ શાશ્વતસ્થાન અલકૃત કર્યું
સુદર્શના ! આ પ્રમાણે જ્ઞાનદાનના સંબંધમાં દૃષ્ટાંત સહિત . જ્ઞાનદાનમા પરમાં મે તમાને જણાવ્યા.
આ સાંભળીને તમારે પણ તમારી શકિત કે માગ્મતાનુસાર જ્ઞાનદાન આપવામાં પ્રયત્ન કરવા. ગુસ્સુખથી શ્રવણુ કે પઠન કરેલ.