________________
( ૧૪૫ ) .
અવધિજ્ઞાની પતિના સુખથી પેાતાના સંશયેાનું નિરાકરણ થતાં રાણી ઘણી ખુશી થઈ. રાષ્ટ્રીએ કરીને પ્રશ્ન કર્યાં કે, સ્વામીનાથ આ વિધાધર પતિ, પત્નીએ પૂર્વ જન્મમાં એવું શું સુકૃત્ય કર્યું હતું. કે તેઓ અહીં વિદ્યાધરની ઋદ્ધિ પામ્યાં છે ?
મેશ્વરથ રાજાએ જણાવ્યું'. આ વિધાધર પૂર્વ જન્મમાં પુષ્કરા - દીપના ભરતક્ષેત્રમાં આવેલા સંધ્ધપુર ગામમાં રાજ્યગુપ્ત નામને કુલપુત્ર હતા. તે ઘણી જ દુર્ગંળ સ્થિતિના હેાવાથી પરનાં કાય કરી જિં દગી ચલાવતા હતા. તેને પતિભકતા શખીયા નામની સ્ત્રી હતી. એક દિવસે ફળાદિ નિમિત્તે તે બન્ને શહેરની નજીકમાં આવેલા શખ નામના પહાડમાં ગયા હતા. ત્યાં વૃક્ષાની શીતળ છાયા તળે, વિદ્યાધરાની પદાના (સભાના) મધ્યમાં બેઠેલા સગુપ્ત નામના મુનિને તેમણે દીઠા. ભક્તિપૂર્વક નમસ્કાર કરી તે તે મુનિની નજીકમાં જ બેઠાં. તે મહાત્માએ પણ તપશ્ચર્યાની મુખ્યતાપૂર્વક તેની પાસે વિશેષ પ્રકારે ધમનું વણુ ન કર્યુ. ખરી વાત છે કે, દુ:ખી મનુષ્યા ઉપર મહાન પુરૂષનું વાત્સલ્ય પણ ગુરૂ જ હાય છે.
ભવભયથી ત્રાસ પામેલાં તે પતીએ ગુરુશ્રીને નમસ્કાર કરી પ્રશ્ન કર્યાં કે-ભગવન! અમારા જેવાં પાપી જીવાને લાયક એવું કાઈ પણ તપ છે કે અમે તેનુ સારી રીતે પાલન કરી શકીએ ?
ગુરૂશ્રીએ તેઓની લાયકાતાનુસાર બત્રીશ કલ્યાણક નામના તપ બતાવ્યા. તે તપ કરવાના નિશ્ચય કરી, ગુરુને નમસ્કાર કરી તે પેાતાને મુકામે આવ્યા.
પ્રસન્ન ચિત્તવાળાં તે દંપતીએ અઠ્ઠમ (ત્રણ ત્રણ ઉપવાસ અને ખત્રોશ પારણાને દિવસે ભાજન તૈયાર થયા પછી
માટે તે
૧૦
પ્રેમપૂર્વક તે તપશ્ચર્યામાં એ ચાથભકત ઉપવાસ) કર્યાં. કાઈ અતિથિને આપવાને આમતેમ નજર કરતા હતા. ભાવના પણ એ જ હતી કે