________________
(૧૫૭ )
કુલાગ્નિ રહિત મનુષ્ય હૈાય; તથાપિ સુપાત્ર દનિ આપનાર હોય તે તે દેવેને પણ સ્તવનીય થાય છે, પ્રશંસાપાત્ર થાય છે અને શત્રુએ પ... મિત્ર થાય છે.
દાનવીર મનુષ્યના શત્રુ, મિત્ર, આંધવ, પુત્ર, ઋત્ર અને સ્વ ન વ સર્વ સ્નેહી થાય છે.
જિનભુવન, જિનબિંબ, પુસ્તક, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ સાત ક્ષેત્ર કહેવાય છે. તે સાત ક્ષેત્રમાં પેાતાની ઉત્તમ કમાની મિલ્કતને સદુપયેાગ કરવા. જ્ઞાન અને જિનભુવન યા પ્રતિમાજી અન્ય જીવાને ઉપગારી છે. તે જેવી રીતે અન્ય જીવાને ઉપકારક થાય તેવી રીતે તેમાં દ્રવ્ય ખરચવું. સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા તેમાં સાધુ સાધ્વી સ્વ-પર ઉપકારી છે. તેઓ વિના હરકતે નિર્દોષ ચારિત્ર પાળી શકે અને જ્ઞાનધ્યાનમાં આગળ વધી શકે તેવી રીતે તેમને ચેાગ્ય મદદ આપવી. શ્રાવક શ્રાવિકાએ ધર્મમાં સ્થિર થાય, સીદાય નહિ, તેમ તેમને યેાગ્યતા અને હાજત પ્રમાણે મ આપવી. શ્રાવક શ્રાવિકાના અર્થ-સ્વધમ પાળનાર સ્ત્રી, પુરુષા એવા થાય છે. તેમાં નાત જાતના તફાવત ગણુવામાં આવતા નથી. ગમે તે જાતન! મનુષ્યા જિનધર્મ પાળી શકે છે. તે સ્વધમ પાળનારને યુથાયેાગ્ય મદદ આપી ધમાં સ્થિર કરવા–આ સાત ક્ષેત્રામાં દ્રવ્યના સદ્વ્યય કરવાથી દેવાદિ વૈભવ પામવ! સાથે અનુક્રમે તે આત્મિક સુખ પણુ પામે છે.
પેાતાની શક્તિ છતાં પણુ જે યેાગ્ય પાત્રમાં દાન આપતા નથી તેઓ પરેપકાર કે ગુણાનુરાગમાં પાછળ પડેલ હાવાથી ધનવંત પુરુષાની તહેનાતમાં મીઠાં વચનેરૂપ બિરદાવળી ખેાલનારા, તેમજ પારકી નાકરી કરી દુઃખે પેાતાના નિર્વાહ કરનારા થાય છે. નિત્ય ઓચ્છવવાળા સ્થાનકે પણ તેએ નિરાશા અને સંખ્યાબંધ પરાભવા પામી પગલે પગલે નિંદાય છે. તમેળ, આભરણ અને વસ્ત્રાદિવાળી ઉત્તમ વિલાસ સંપત્તિ તે। દૂર રહેા પણ પોતાનું પેટ ભરવાની ચિંતા મુદ્દાં