________________
( ૧૭૧ )
કરવી જોઇએ. નિર્મર્યાદાપણે વીય શક્તિનેા નાશ કરવાથી અમૂલ્ય શક્તિને નાશ થાય છે. વીય શરીરના રાજા છે. તેને ક્ષય થવાયી શારીરિક શક્તિ, વિચારશક્તિ, સ્મરણશકિત વિગેરેના નાશ થાય છે. શારીરિક તેજ, મૂળ, કાન્તિ, ઉત્સાહ અને ધૈર્યાદિ ગુણા પ્રખળ વીય શક્તિને આભારી છે. આળસ, પ્રમાદ, નિમળતા અને વિવિધ પ્રકારના વ્યાત્રિએ, તે શીયળ ગુણુની હાનિના, પરિણામ છે. આસનની સ્થિરતા, મનની એકાગ્રતા અને ધ્યાનને જમાવ-આ સમાં વીર્ય શકિત પૂ મદગાર છે. પ્રાળ શિયળ ગુણથી ભૂત, વ્યંતર, ડાકણુ, શાકણુ, સ, સિંહ, વાઘ, વરૂ, ઇત્યાદિ ક્ષુદ્ર પ્રાણીઓ ઉપદ્રવ કરી શકતાં નથી પણુઉલટા દેવાદિ મદદગાર થાય છે.
શીયળ ગુણુવાન મનુષ્ય, જાતિ, કુળ, બળ, રૂપ, શ્રુત, વિદ્યા, વિજ્ઞાન અને લક્ષ્મીરહિત હૈય તથાપિ સત્ર પૂજનિક થાય છે, પણું શિયળથી ભ્રષ્ટ થયેલા મનુષ્યા ઉત્તમ જાતિ આદિ સહિત હાય તથાપિ કાઇ સ્થળે માન પામતા નથી, શીયળથી ઉત્તમ કુળની પ્રપ્તિ થાય છે. પણ કુશીળથી શીયળ પ્રગટ થતું નથી.
સયમમા ના આશ્રય કરનાર મનુષ્યએ સર્વ પ્રકારે બ્રહ્મચય પાળવુ' જોઇએ. તેમજ ઉત્સ માગે ગૃહસ્થાએ પણ નિર્મળ શીયળ પાળવુ', તેમ ન બની શકે તે પત્ર દિવસેામાં તેમજ મહિનાના અમુક દિવસેામાં દૃઢ શીયળ પાળવું, અને પુરૂષોએ પરસ્ત્રીઓના તેમજ સ્ત્રીએએ પરપુરૂષને સથા ત્યાગ કરવા.
આ પ્રમાણે વન કરનાર દૃઢ, પરાક્રમી, લઘુકર્મી અને પવિત્ર શીયળવાળા પુન્યવાન જીવા કળાવતીની માક મહાન્ ધત્તિ અને સદ્ગતિને પામે છે.
કળાવતી.
આ ભારતવના લક્ષ્મીગૃહ સમાન મ’ગળ દેશમાં શંખની માફક ઉજ્વળ ગુણવાળા મનુષ્યેાના સમુદાયવાળુ શેખપુર નામનુ` નગર હતુ. પ્રબળ પ્રતાપી શખરાજા તે નગરનું પાલન કરતા હતેા.