________________
(૧૫૦)
ઉત્તમ પુરૂષામાં મુકુતુલ્ય ! આ ત્રણ ભુવનમાં તુ એક જ ધન્ય પુરૂષ છે. સુરગિરિની માફક પેાતાની પ્રતિજ્ઞામાં દઢતાવાળા તને દેવેન પણુ ચળાવવાને અસમર્થ છે. દેવસભામાં ઇંદ્ર મહારાજે તમારી પ્રશ્ન...સા કરી હતી કે શરણાગતવત્સલ, અભયદાનદાતા મેથ રાજાને પોતાની પ્રતિજ્ઞાથ ચળાવવાને દેવ, દાનવા પણુ અસમર્થ છે. આ પ્રશ ંસા હું સહન ન કરી શકયા. પ્રર્ષ્યાભાવથી તમારી પરીક્ષા કરવા માટે અહીં આવતા હતા, રસ્તામાં પરસ્પર યુ કરતાં આ અને પક્ષી મારા દેખવામાં આવ્યા. તે પક્ષીના શરીરમાં અધિષ્ટાંતઃ તરીકે રહી આ સત્ર ઉપસર્ગ યા પરીક્ષા મેં કરી છે. કૃપાળુ રાજા !' આ મારા અપરાધ ક્ષમા કરજે. પરીક્ષા તા મહાન પુરૂષોનીજ થાય છે અને સંકટો પણ તેમતેજ આવે છે. જીવાને મરણના ભયથી ખેંચાવવાનું અર્થાત્ અભયદાન આપવાનું કર્ત્તવ્ય ખરેખર તમે મજાવ્યુ છે. ત્યાદિ પ્રશંસા કરી, રાજાના શરીરને પૂર્ણુ બનાવી, નમસ્કાર કરી દેવ સ્વભૂમિ તરફ ચાહ્યા ગયેા.
પેાતાના મહારાજાનું ધૈય અને દેવની કસોટીમાં પસાર થયેલા રાજાને દેખી સામાāિવના આનંદનેા પાર ન રહ્યો. તેઓએ અવધિજ્ઞાની રાજાને પ્રશ્ન કર્યાં-મહારાજા ! આ પક્ષીએ પૂર્વ જન્મમાં કાણુ હતાં ? તેઓને આપસમાં વૈર થવાનું કારણ શું ? અને આ દેવ પૂર્વભવમાં કાણુ હતા ?
રાજાએ જણુાવ્યુ -અરવત ક્ષેત્રના પમનીખંડ નગરમાં ધનાઢય સાગરદત્ત નામના શેઠ રહેતા હતા. તેને વિધુત્સેના નામની વિશુદ્ધ ગુણવાળા પતી હતી. તેનાથી ધન અને નંદન નામના ખે પુત્રા થયા. યુવાવસ્થા પામેલા પુત્રાએ, પિતાની આજ્ઞા માંગી, નાના પ્રકારનાં કરીયાણુાં લઈ વ્યાપારાયે દેશાંતર જવા માટે પ્રયાણ કર્યુ. પહેાંચ્યા. ત્યાં વ્યાપાર કરતાં તેઓને આવ્યું. એક ભક્ષ્ય માટે જેમ ખે એક રત્નમાં ક્ષુબ્ધ થયેલા બન્ને
અનુક્રમે તેઓ નાગપુર આવી એક મહાન કીતિ રત્ન મળી કુતરાંએ આપસમાં લડે છે તેમ