________________
( ૧૨ )
પૂર્વ જન્મમાં અમે તેને માર્યાં હતા, તે ખાકી રહેલું પાપ, પરીક્ષાના નિમિત્તથી આ મારૂં શરીર કપાવવામાં કારણભૂત થયુ છે. ખરી વ્રત છે કે કરેલ કમ ભોગવ્યા સિવાય કાષ્ટના છૂટકા થતા નથી, ' આ પ્રમાણે પૂર્વભવને સૂચવનારાં મેધરથ રાજાનાં વચને સાંભળી બન્ને પક્ષીએ રહસા મૂર્છા ખાઈ જમીન પર પડી ગયાં. લાએ શીતળ પાણી આદિ છાંટી તેમને સ્વસ્થ કર્યાં. ઊહાપાહ કરતાં બન્ને પક્ષીને પૂર્વજન્મનું-જાતિમરણુ જ્ઞાન થયું. પેાતાની ભાષામાં તે પક્ષીઓએ રાજાને જણાવ્યું, મહારાજા ! એ અવસરે અમે રત્ન હારી ગયા. એટલું જ નહિ પણ હા ! હા ! લાભથી યુદ્ધ કરતાં મનુષ્યજન્મ પણ હારી ગયા. આ જન્મમાં નરકદુઃખ પામવાની નજીકમાં અમે ગયા હતા પણ હૈ કૃપાસાગર ! તે દુઃખથી તમે અમારા ખચાવ કર્યાં છે. હવે તમે જ અમને રસ્તા બતાવે કે અમારૂં મારી રહેલુ આયુષ્ય અમારે કેવી રીતે પૂર્ણ કરવુ'! તેઓનુ’ આયુષ્ય ધણુંજ ડુ' ખાસી રહેલ' જાણી, રાજાએ તેમને ક્ષમાના ઉત્તમ બેધ આપી. અણુસણુ કરાવ્યું. તે પક્ષીઓએ પણ ભાવથી અણુસણુ અગીકાર કર્યું અને પરમાત્માનું સ્મરણ કરતાં શુભ ભાવમાં આયુષ્ય પૂર્ણ કરી, અને પક્ષીઓ ભુવનવ સી દેવચાનીમાં વપણે ઉત્પન્ન થયા.
રાજા મેરય પણ પે ષષ્ઠ પારી, તે વિધાધર અને પક્ષીઓના ચરિત્રનું વારંવાર રમરણ કરતાં વિશેષ વૈરાગ્ય ભાવને પામ્યેા.
એક દિવસે પૃથ્વીતળ પર વિચરતા ધનરથ તીર્થંકર ઉધાનમાં આવી સમાવસર્યાં, મેધરથ રાજા પરિવાર સહિત વંદન કરવાને ત્યાં ગયેા. પ્રભુમુખથી ભવવાસથી વિરક્ત કરનારી ધર્મદેશના સાંભળા સંસારથી વિરક્ત થયે. પુત્રને રાજ્ય સોંપી તીર્થંકર પાસે સયમનુ સામ્રજ્ય ગ્રહણ કર્યું...
સયમ ાગમાં નિરંતર ઉદ્યમવાન્ ચ દુષ્કર તપશ્ચર્યા કરવા