________________
( ૧૩૭)
વસુ ! આભગત જ્ઞાન એ એક નેત્ર છે અને ગુરૂગત જ્ઞાન એ ખીજું નેત્ર છે. આ બન્ને નેત્ર વિનાના મનુષ્યભવ કુવામાં પડે તેમાં કાંઇ આશ્ચય નથી. માટે તમારે સ્ત્ર—પુર—તારક આ અને પ્રકારના જ્ઞાનથી, સર્વ જીવાને જ્ઞાનદાન આપવા માટે નિરંતર પ્રયત્ન કરવેશ. *ત્યાદિ શિક્ષા આપી તે ગુણવાન ગુરૂએ અણુસણુ કરી થેાડા દિવસમાં દેવભૂમિ અલ"કૃતિ કરી. આ નવીન આચાર્ય શ્રીએ કેટલાક દિવસ પર્યંત ગુરૂવર્યંની શિક્ષા પ્રમાણે ગચ્છતી સારણા, વારણા, ચાયણા પડિચાયાદિથી સારી રીતે સાર સંભાળ કરી. એક દિવસ સૂત્ર, અર્થાદિનો વાંચના શિષ્યાને આપાઁ તેને કાળા આવ્યા, અનેકવાર સૂત્ર, અાઁદિના સંબંધમાં શિષ્યાએ પૂછવા છતાં એક પણ પદ તેણે ન બતાવ્યું. સ્થવિરાએ તેને અનેક રીતે સમજાવ્યે પણુ તે આડા આડા અન્ય અન્ય ઉત્તર આપવા લાગ્યા. કે શું ! માસ તુસાદિ સાધુએ નાન વિના મેાક્ષ પામ્યા નથી ! માટે જ્ઞાનની એટલી બધી જરૂર નથી. આ પ્રમાણે જ્ઞાનાચારની વિરાધના કરી તે આચાર્ય અનુક્રમે કાળ ધ પામી સૌધમ દેવલાક દેવપણે ઉત્પન્ન થયા. દેવઆયુષ્ય પૂ` કરી પદ્મખંડ નગરમાં ધનંજય શ્રેષ્ટિની શીવદેવી નામની સ્ત્રીની કુક્ષીમાં પુત્રપણે ઉત્પન્ન થયા. તેનું અનંગદત્ત એવુ નામ આપવામાં આવ્યું.
ભણવાને લાયક થતાં કોષ્ટિએ મોટા મહેાત્સવપૂર્વક, કલાચાય પાસે ભણવા મૂકયા. લાચાય ઘણા પ્રયત્નથી તેને ભણાવવા લાગ્યા. આદરપૂર્વક રાત દિવસ ભણુતાં છતાં ઘણી મહેનતે એક અક્ષર પણ તેને ન આવડયે ઊપાધ્યાય થાકયેા. કંટાળીને તેને ભણાવવુ સૂજ઼ી દીધુ. એક પછી એક એમ પાંચસેા ભણાવનાર ઉપાધ્યાય – લાગ્યા; પણુ તે કોપુિત્રના જ્ઞાનમાં ખીલકુલ વધારા નજ થયે. ત્યારે કોષ્ટિ અને પુત્ર બન્ને જણુ નિરાશ થયા.
એક દિવસે અનેક સાધુઓના પરિવારે ગ્રામાનુગ્રામવિહાર