________________
પ્રકરણ ૨૪ મું.
***
જ્ઞાનદાન. ****
દાન ત્રણ પ્રકારનુ છે. જ્ઞાનદાન ૧, અભયદાન ૨ અને ધર્માંપગ્રહ દાન. ૩.
जीवाजीवसरूपं सव्वपयथ्थाण अहव परमध्थं । जागति जेण जीवा तं नाणं होइ नायव्वं ॥। १॥
જે વડે જીવ, અવતું યા જડ ચૈતન્યનુ રવરૂપ જીવા જાણે છે, અથવા જે વડે સર્વ પદાર્થોના પરમાને જીવા જાણે છે; તે જ્ઞાન કહેવાય છે.
સત્ય પરમાને જેનાથી ખાધ થઈ શકે, તેવી રીતે ખીજાને સમજાવવા યા ઉપદેશ આપવા. તે જ્ઞાનદાન કહેવાય છે. વાવાદિ મંદાર્થના જ્ઞાનને જાણુવાથી જીવ પરમાના મૂળ કારણને સમજે છે, અને પરમાને સમજવા પછી તેનાં કારણેાના સંચાગ મેળવી પ્રયત્ન. કરતાં ઘણા થોડા વખતમાં કલીષ્ટ ક્રમમાંથી કે દુ:ખમય સંસારથી વિમુક્ત થાય છે. આવા જ્ઞાની મનુષ્યની દેવે પણ સેવા કરે છે. આવા જ્ઞાની મનુષ્યા અલ્પ વિસમાં જે કમે ખપાવે છે; તે ક્ર ખપાવવાને અજ્ઞાની જીવા કરેાડા વર્ષ પણ સમર્થ થતા નથી.
અજ્ઞાની જીવ દુષ્કર તપશ્ચરણુ અને ક્રિયાક્રિકમાં આસક્ત થાય છે; તથાપિ મૂળલક્ષ્યને યા સત્ય કારણને જાણુતા ન હોવાથી વારંવાર સસારમાં પરિભ્રમણુ કરે છે.
સર્વ દાનમાં મુખ્ય અને સુખના પરમનિધાન સરખા જ્ઞાનદાનને આપવાવાળા મહાપુરૂષા, દુલ ભ મેાક્ષમુખને પણ પેાતાને સ્વાધીન કરે છે.