________________
( ૪ )
આ રાજકુમારીએ કાઇ પણ યુનિવરના સુખથી કાઈ પણ સમયે. નમસ્કાર મહામ ંત્રનું શ્રાવણુ કરેલું હોવુ જોઇએ, કેજે વાત હમણાં તેને જાતિસ્મરણુથી યાદ આવી જણાય છે.
આ પ્રમાણે વિચાર કરતા શ્રેષ્ઠીએ હર્ષિત વદને જણાવ્યું – રાજકુમારી ! ભચ્ચ નગરમાં રહેલા તે સવ મુનિઓને કુશળ છે. મ્હેન ! તને ધન્ય છે, તું કૃતાર્થ છે. તું થોડા જ ભવમાં નિર્વાણુપદ પામનાર છે કેમકે ધમના અભાવવાળા કુળમાં જન્મ પામ્યા છતાં અકસ્માત્ તને એધ પ્રાપ્ત થયા છે.
।
કાઇ વખત નહિ દેખેલ કે નહિ સાંભળેલ ઝુબ્દો રાજકુમારીના મુખથી નીકળતાં જાણી, તેમજ ખીલકુલ અજાણ્યા સાવાહ સાથે વાર્તાલાપ કરતી પુત્રીને દેખી, રાજાને આશ્ચર્ય સાથે મહાન કુતુહળ થયું. રાજા ખાલી ઉઠશો. પુત્રી ! આ શી વાતચીત ચાલે છે? તું શું મેલે છે? શું તે ભયચ્ચનગર કોઇ પણુ વખત જોયુ કે સાંભળ્યું છે ?
સુદર્શનાએ જણાવ્યું. પિતાજી! આપ શાંત ચિત્તે સાંભળેા. હુ તે વિષે મારા જાતિઅનુભવ આપશ્રી આગળ નિવેતિ કરૂં છું.
W
પ્રકરણ દશમું *** જાતિઅનુભવ-પૂર્વ જન્મ
*
ભયચ્ચ શહેરની આગળ મેટા વિસ્તારમાં વર્લ્ડન થતી નર્મદા નદીના કિનારા પર કાટ નામના ઉદ્યાનમાં એક મહાન વિસ્તારવાળા વડવ્રુક્ષ હતા. તેના ઉપર અનેક પક્ષીઓ નિવાસ કરી રહ્યા હતા. તેમાં કેટલાંક પંખીઓએ માળા પણ ચાલ્યા હતા. તે વૃક્ષ પર એક સમળી પણ રહેતી હતી. તે સમળી ગભપ્રસતિના વખતે અસહ્ય વેદનાથી પીડાવા લાગી. કેટલાક વખત પુછી દુઃસહ શૂળની વેદના