________________
( ૭૧ )
દોડી જતી હતી પણ જ્યારે તેને નહિ દેખતી ત્યારે નિરાશ થઈ પાછી મૂળ સ્થળે આવીને બેસતી. વિજયકુમાર હમણાં આવશે. આ બાજુથી આવવા જોઈએ. તેઓ મારા રક્ષણને માટે જ આવ્યા છે. વિધાધરના હાથમાંથી છોડાવવા માટે મારા પિતાએ જ કલ્યા હશે. ઇત્યાદિ નાના પ્રકારના સંકલ્પ કરતાં ઘણો વખત એ પણ વિજયકુમાર પાછો ન જ આવ્યો, છેવટે નિરાશ થયેલી બાળા શાકસમુદ્રમાં પેસી નાના પ્રકારના વિચારો કરવા લાગી.
અહા ! આવા ભયંકર પહાડ પર હું નિરાધારપણે એકલી કયાં જાઉં? અરે નિપ્પર વિધિ ! તારામાં આટલી બધી નિર્દયતા છે! તેં મને અત્યારે કેવી સ્થિતિમાં લાવી મૂકી છે! એવો તે તારે મેં શો અપરાધ કર્યો છે? ઈત્યાદિ. ભયમાં આવી પડેલી રાજબાળાએ અનેક પ્રકારે વિધિને ઓળભો આપ્યો, પણ તેના દુખમાં કાંઈ ઘટાડે ન થયો. ત્યારે પૂર્વ કર્મને પશ્ચાત્તાપ કરતાં રવગત બલવા લાગી કે-હે જીવ! પૂર્વભવને વિશે, નિયમાદિ લઈને પૂર્ણ રીતે તે પાળ્યાં નહિં હોય, અથવા કોઈની થાપણ - ળવી હશે, અથવા વિશ્વાસુને ઠગ્યા હશે, અથવા કોઈને અયોગ્ય સલાહ આપી હશે, અથવા હાસ્યથી બાળકોને માતા સાથે વિયાગ કરાવ્યો હશે. અથવા મેં કાઈની સંપત્તિ હરણ કરી હશે. તે સિવાય વગર પ્રજને અકસ્માત આ વિપત્તિ ક્યાંથી આવી પડી ? હે જીવ! દુનિયાનાં સર્વ પ્રાણિઓ પિતાનાં કરેલ કર્મને અનુભવ કરે છે તે છે તેને પણ આ વખતે પૂર્વકૃત કર્મ ઉદય આવ્યું છે, તે ધીરજ રાખી સહન કર. વિલાપ કરવાથી શું વળવાનું છે? વિવેકી મનુષ્યએ સંપ
ત્તિની પ્રાપ્તિ વખતે હર્ષ ન કરવો જોઈએ તેમ વિપત્તિ વખતે શેક - પણ ન કરવો જોઈએ.
ઇત્યાદિ અનેક પ્રકારે પિતે, પિતાને ધીરજ આપતી શાળવતી ત્યાં જ રહી. વિષમ વિપત્તિના વખતમાં મનુષ્યો ધીરજથી જ તેને