________________
( te )
સુદના ! આ પ્રમાણે સક્ષેપમાં પણ વિશેષ પ્રકારે તારો આગળ મેં પુણ્ય, પાપનાં કુળ ખતાવ્યાં. જે વિશેષ કાઁના નિમિત્તથી પાલા જન્મમાં તું દુ:ખ પામી છે, તે વૃત્તાંત હવે હું તને જણાવુ છુ
~~~
પ્રકરણ ૧૭ મુ
-
-X03•~
કુના વિષાક અને ધર્મોપદેશ.
સુદના ! ગયા સમળીના ભવમાં તે જે દુ;ખના અનુભવ કર્યાં છે, તેનું કારણ તેની પહેલાંના ભવમાં કરેલુ ક` છે. એટલે આ ભવથી ત્રીજા ભવમાં વૈતાઢય પર્વત ઉપર આવેલી દક્ષિણ કોણી કે જેમાં ગગનવલ્લભ નામનું શહેર હતું; તેમાં અમિતગતિ નામને વિદ્યાધર રાજા રાજ્ય કરતા હતા. તેને જયસુંદરી નામની રાણી હતી. તે રાણીને વિજયા નામની ગુણવાન પુત્રી હતી. અનુક્રમે વિજયા મનુષ્યેાના મનને હરણ કરનાર રૂપ-લાવણ્યતાવાળું યોવન
વય પામી.
વિજયા પોતાની સખીયેા સાથે એક દિવસ તે પહાડની ઉત્તર શ્રેણીમાં આવેલી સુરમ્ય નગરી તરફ જતી હતી. રસ્તામાં તેણીએ એક કુ ટસ ( સર્પની જાતિવિશેષ ) દીઠે. તે સ`તે દેખી તે વિચારવા લાગી કે આ નગરી તરફ જતાં રસ્તામાં મને અપશુકન થયા, તે સપને મારો નાંખવાથી અપશુકન નિષ્ફળ થશે તેમ ધારી અજ્ઞાનતાથી ખાણુ તૈયાર કરી, એક જ ખાણે તે નિરપરાધી સૂતે વિધી મારી નાખ્યા. તે સ` ત્યાંથી મરણ પામી ભરૂઅચ્ચ શહેરની બહાર મહાપાપી મ્લેચ્છપણે ઉત્પન્ન થયા.
વૈતાઢય પહાડ પર આવેલા રત્નસચય નામના શહેરમાં શ્રીમાન શાંતિનાથ ભગવાનનું સુંદર મંદિર હતું, તે મંદિરમાં સુવેગ